ચંદ્રયાન 3 મિશનમાં આગળ શું થવાનું છે આ વાત તમને કોઈએ નહીં બતાવી હોય, જાણીને વૈજ્ઞાનિકોની સમજદારીને તમે પણ કરશો સલામ…
આ વર્ષનો ૧૪ જુલાઈનો દિવસ તમામ ભારતીયો માટે યાદગાર બની રહેશે.૧૪જુલાઈના રોજ ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન -૩ લોન્ચ કરવામાં આવ્યું. ૧૪જુલાઈના રોજ બપોરે ચંદ્રયાન ને લોન્ચ કરવામાં આવ્યું જેના ઘણા લોકો સાક્ષી રહ્યા સાથે જ ઘણા વીડિયો પણ સામે આવ્યા. પરંતુ વાત કરીએ ચંદ્રયાન- ૩ના ઉદ્દેશ્ય કે કાર્ય અંગે તો શું તમે જાણો છો કે […]
Continue Reading