Chahal and wife

ભારતીય ટીમ ના ખેલાડી યુજવેન્દ્ર ચહલ ની પત્ની છે ખુબજ સુદંર અને હોટ, ભલ ભલી એક્ટરો ને આપે છે ટક્કર…

ભારતીય ટીમ ના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે ચહલની પત્ની ધનશ્રી ફેમસ ડાન્સર છે ધનશ્રી પાસે ડાન્સને લગતી યુટ્યુબ ચેનલ પણ છે આ ચેનલના લાખોમાં સબસ્ક્રાઈબર્સ છે ધનશ્રી બોલીવુડના ગીતો રીક્રિએટ કરે છે. આ સિવાય તે હિપ હોપની તાલીમ પણ આપે છે તે આ યુટ્યુબ ચેનલ […]

Continue Reading