bhoothnath actor

ફિલ્મના 16 વર્ષ બાદ ભૂતનાથનો ચાઈલ્ડ એક્ટર અમન સિદ્દીકીનો શોકિંગ લુક…

16 વર્ષ પછી જ્યારે તમે આ બાળકને જોશો ત્યારે તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. તમને અમિતાભ બચ્ચનની ફિલ્મ ભૂતનાથનો આ સુંદર બાળક બંકુ તો યાદ જ હશે. ફિલ્મમાં અમિતાભ અને શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં હતા, પરંતુ આ બાળક આટલા મોટા લોકો વચ્ચે ઉભો હતો. તેણે પોતાના અભિનયથી લોકોને ચોંકાવી દીધા અને આ ભૂમિકા ભજવી. […]

Continue Reading