babita fogat nidhan

દંગલ અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન ! તેણે આમિર ખાનની ફિલ્મમાં નાની બબીતા ​​ફોગટની ભૂમિકા ભજવી હતી…

આ સમયે બોલિવૂડમાંથી ખૂબ જ દર્દનાક સમાચાર આવી રહ્યા છે.આમીર ખાનની ફિલ્મ દંગલની ચાઈલ્ડ એક્ટ્રેસ સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે.તેણે ફિલ્મોમાં જુનિયર બવિતા ફોગટની ભૂમિકા ભજવી હતી.ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. સુહાનીએ ઘણી ટીવી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું.છેલ્લા કેટલાક દિવસોથી સુહાની ફરીદાબાદ એઈમ્સમાં સારવાર લઈ રહી હતી.થોડા દિવસો પહેલા […]

Continue Reading