amitabh bachchan news

પોતાની પુત્રવધૂ અને પુત્ર વચ્ચે તો ચાલી રહ્યો છે હંગામો… અને ઘર ની બહાર રોમેન્ટિક ટિપ્સ વહેંચી રહ્યા છે 81 વર્ષના અમિતાભ બચ્ચન…

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, જેઓ ક્વિઝ-આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 15’ હોસ્ટ કરી રહ્યા છે, તેણે એક સ્પર્ધકને કેટલીક રોમેન્ટિક ટિપ્સ આપી, જેણે પોતાને અભિનેત્રી સમંથા રૂથ પ્રભુની ચાહક જાહેર કરી. સ્પર્ધકે બિગ બીને સામંથાને મળવાની તેમની ઈચ્છા પૂરી કરવા વિનંતી પણ કરી હતી. એપિસોડ 87 માં, બિગ બી, ગુજરાતના રાજકોટથી આવેલા મીટ સુધીરભાઈ જોશીનું […]

Continue Reading