amerikama garba

અમેરિકા ના વાઈટ હાઉસ મા ગરબા ની રમઝટ બોલી ગઈ ! બાઈડન અને મોદીજી બન્ને જોતા રહી ગયા…જુઓ વિડીઓ

વિશ્વના ખૂણે ખૂણે હાલમાં મોદીજીની (Modiji) બોલબાલ થઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર મોદી મોદીના નાદ ગુંજી રહ્યા છે. ખરેખર આ ક્ષણ આપણા માટે ખૂબ જ ગૌરવશાળી છે. વિદેશ ધરતીમાં પહેલીવાર કોઈ ભારતીય રાજનેતાનું આ રીતે સન્માન થયું હોય. આપણે જાણીએ છે કે હાલમાં માનનીય વડાપ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અમેરિકાના (Prime minister Narendrabhai […]

Continue Reading