અમદાવાદ જમાલપુરમાં જૂથ અથડામણ ! કિન્નરો અને સ્થાનિકો વચ્ચે થઈ બબાલ…
અત્યાર સુધી તમે કોઈ વિસ્તારના બે માથાભારે લોકોના જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના કિસ્સા સાંભળ્યા હશે પરંતુ હાલમાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક નવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્થાનિક લોકો અને કિન્નરોના જૂથ વચ્ચે અથડાણ થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગતે વાત કરીએ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી કિન્નરો અને સ્થાનિક લોકો વચ્ચે […]
Continue Reading