ambalala patel latest aagahi

નોંધી લેજો! 2024 શરૂ થતાં પહેલા અંબાલાલ પટેલે આપી તારીખો, આ તારીખથી ગુજરાત ધોવાશે…

2024 શરૂ થતાં પહેલા હવે શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે રાજ્યમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે રાજ્યમાં હાલ વાદળછાયું વાતાવરણ અનુભવાઇ રહ્યુ છે ત્યારે આજે પણ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ આંધ્ર પ્રદેશના દરિયાકિનારે મિચૌંગ વાવાઝોડું ત્રાટક્યુ હતું 100 કિલોમીટરની ઝડપે […]

Continue Reading