બચ્ચન બહુ કહેવા પર ઐશ્વર્યા રાય થઈ બરાબર ગરમ, આપ્યો આવો જોરદાર જવાબ, કહ્યું- મારું નામ…
ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે તેણીના ફિલ્મી કરિયર ઉપરાંત તેણીએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે પણ તે સમાચારમાં રહી. કારણ કે તે સદીના મેગાસ્ટાર તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથે પણ લગ્ન કરી રહી હતી, તો ચાહકો શા માટે ઉત્સાહિત નહીં હોય. 20 એપ્રિલ 2007ના રોજ ઐશ્વર્યાએ મુંબઈમાં અભિષેક બચ્ચન […]
Continue Reading