ફરી એક વાર 22 વર્ષ જૂની ભૂલ પુનરાવર્તિત થતી રહી ગઈ! | કઈ રીતે 2 લોકો સંસદમાં ઘૂસ્યા?
પહેલીવાર ભૂલ થાય તો તે ભૂલ કહેવાય તેની અવગણના કરી શકાય પરંતુ બીજી વાર થતી ભૂલને ભૂલ નહિ બેદરકારી કહેવાય જેની માફી નથી હોતી. ગુજરાતીનું આ વાક્ય તો તમે ઘણીવાર સાંભળ્યું જ હશે. કોઈ વ્યક્તિ એકવાર ભૂલ કરે તો તને માફ કરી શકાય છે તેની અવગણના કરી શકાય છે પરંતુ જો તે વ્યક્તિથી એકની એક […]
Continue Reading