ટીવી સિરિયલના મોટા એક અભિનેતાનું થયું દુખદ નિધન, શૂટિંગ પર જતાં હતા ને રસ્તા વચ્ચે થયું ન થવાનું…
લાપતાગંજના દરેક અભિનેતા તમને બધા જાણતા જ હશો હાલમાં આ સિરિયલમાં કિરદાર નિભાવતા મોટા અભિનેતાને લઈને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં આ શોમાં કામ કરનાર અરવિંદનું નિધન થઈ ગયું છે. કહેવામા આવે છે કે હાર્ટ એટેક આવવાના કારણે અરવિંદ કુમારનું નિધન થઈ ગયું છે આ સમાચાર સામે આવતા જ દર્શકોમાં દુખનો […]
Continue Reading