A new twist came in the Aryan case

આર્યન કેસમાં આવ્યો એક નવો ટ્વિસ્ટ ! બોલિવૂડ અને હોલીવુડ સ્ટાર્સના નામ પણ સામે આવ્યા ચેટમાં…

એનસીબીને આરોપીના મોબાઈલ પરથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર મળ્યા છે અને તેમને હોલીવુડ અને બોલિવૂડ કલાકારોના નામ અને નંબર મળ્યા છે અને પાવડરને કોડેડ ભાષામાં પહોંચાડવાની ચેટ બહાર આવી છે અને અમે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી એનસીબીએ પાવડર સંબંધિત બાબતોમાં જહાજમાંથી 19 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત દરરોજ તેમની દરેક સુનાવણી તાબા […]

Continue Reading