માત્ર 90 રૂપિયામાં તમે ગુજરાતી થાળી અને 110 રૂપિયામાં પંજાબી થાળી અનલિમિટેડ ખાઈ શકો છો..
ખાવાના શોખીન લોકો માટે એક સવાલ હમેશા રહેતો હોય છે કે ખાય પણ ધરાય નહિ આ જ કારણ છે કે આવા ફૂડી લોકો હમેશા અનલિમિટેડ અને સસ્તું પડે તેવું ભોજન શોધતા હોય છે જો તમે પણ આમાંથી એક હોય તો જાણી લો. ગુજરાતમાં આવેલા રજવાડી ભોજનાલય વિશે જેમાં માત્ર 90 રૂપિયામાં તમે ગુજરાતી થાળી અને 110 […]
Continue Reading