22 years girl IAS

માત્ર 22 વર્ષની નાની ઉંમરમાં મુસ્કાને પાસ કરી IAS ની પરીક્ષા આખા રાજ્યમાં પિતાનું નામ રોશન કર્યું…

પબ્લિક સર્વિસ કમિશન UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2019 નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે હિમાચલ પ્રદેશની પુત્રીએ આ સિવિલ સર્વિસ પરીક્ષામાં સમગ્ર શહેરને ગૌરવ અપાવ્યું છે જેને દેશની સૌથી અઘરી પરીક્ષા કહેવામાં આવે છે હિમાચલની પુત્રી મુસ્કાન જિંદાલે UPSC પરીક્ષામાં 87 મો રેન્ક મેળવ્યો છે મુસ્કાન રાજ્યના સોલન જિલ્લાના બદ્દીની રહેવાસી છે. માત્ર 22 […]

Continue Reading