આ છે દુનિયાની 121 ફૂટ લાંબી અગરબત્તી તેની કિંમત જાણી જશો તો ઊંઘવાનું પણ ભૂલી જશો…
દુનિયામાં લોકો અજબ ગજબ વસ્તુઓ લાવતા હોય છે આ વખતે મધ્યપ્રદેશની ધાર્મિક રાજધાની ઉજ્જૈનમાં આયોજિત સિંહસ્થ મહાકુંભ સિંહસ્થ મહાકુંભ માં 121 ફૂટ લાંબી અગરબત્તી(ધૂપ લાકડી)ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ચાલો આ લાંબી અગરબત્તી વિષે રોચક માહિતી જાણીએ. આ અગરબત્તી માલાધારી સમાજ દ્વારા બનાવવામાં આવી છે 22 એપ્રિલથી 21 મે સુધી ચાલનારા મહા કુંભમાં 45 દિવસ […]
Continue Reading