આગામી ચાર દિવસ માં હળવે થી ભારે વરસાદની આગાહી, જાણો સુ કહે છે હવામાન વિભાગ

રાજધાની સહિત રાજ્યભરમાં સતત વરસાદ પડી રહ્યો છે. રવિવારે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવા અને મધ્યમ વરસાદ થયો હતો. હવામાન વિભાગે સોમવારે રાજ્યમાં ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી આપી છે અને એક કે બે જગ્યાએ ભારે વરસાદની ચેતવણી આપી છે. અત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ પડી રહ્યો છે એવા સમયે માં હવામાન વિભાગ દ્વારા […]

Continue Reading