આ મંદિર માં 75 વર્ષ જૂની લાપસી મળી, તાજા ઘી ની સુગંધ, ગુજરાતના આ મંદિર નો ચમત્કાર

શ્રધ્ધા માં મનવા વાળા ને કોઈ પુરાવા ની જરૂર હોતી નથી અને આ કળિયુગ જમાનામાં ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથિ જેમને પુરી શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે એમના ઉપર માતાજી-ભગવાન નો સારો પ્રકોપ હોય છે એવું લોકો નું માનવું જ્યારે ગઇ કાલે એક ચમત્કારીક અધભુત ઘટના કહી શકાય એવી ઘટના ખેડોઈ ગામ માં ઘટી […]

Continue Reading