આ બે રાશિ ઉપર મહેરબાન છે ગણપતિ બાપા, આજે જ કરો આ ઉપાય

દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર ગણપતિ બાપ્પાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશોત્સવ 10 દિવસ સુધી ચાલશે. 19 સપ્ટેમ્બરે બાપા અનંત ચતુર્દશી સાથે વિદાય લેશે. દરમિયાન જ્યોતિષીઓનું કહેવું છે કે આ વખતે ગણેશ ચતુર્થી બે રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેશે. આ રાશિઓ મિથુન અને કન્યા રાશિ છે. બંનેના પ્રમુખ […]

Continue Reading