વૃદ્ધ માજીને આ એક કારણથી પૂરઝડપે ચાલુ વરસાદમાં ખજૂરભાઈએ ઘર બનાવી આપ્યું…

સમાજમાં ઘણા લોકો સમાજસેવાનું કામ કરતા હોય છે જે સમાજમાં સેવાના કામ કરીને એકબીજાને મદદ કરતા હોય છે પણ એક ખજૂર ભાઈ જેમનું નામ નીતિન જાની છે એમને લોકો ખજૂર ભાઈ તરીકે ઓળખે છે. ગુજરાત માંજ નહિ વિદેશ માં પણ એમને ખજૂર ભાઈ તરીકે ઓળખે છે તેઓ સેવા નું સારું કાર્ય કરે છે તેઓ ઘણા […]

Continue Reading