સંજય લીલા ભણશાલી દ્વારા નિર્દેર્શિત આલિયા ભટ્ટની આવનાર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી આ શુક્રવારે તમામ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે પરંતુ ફિલ્મ રિલીઝ થાય તેના પહેલાજ તેના તલાવર લટકી રહી છે ફિલ્મ ગંગુબાઈના જીવન આધારિત છે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છેકે ગંગુબાઈ કંઈ રીતે મુંબઈના રેડ લાઈટ.
એરિયા કમાઠીપુરાથી એક મુખ્ય વ્યક્તિ બની જાય છે અને ફિલ્મમાં મુંબઇનો એ એરિયા કમાઠીપુરા ને એક રેડ લાઈટ એરિયા બતાવાયો છે હવે તેને લઈને કમાઠીપુરાના રહેવાસી લોકોએ ફિલ્મનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે એમણે ફિલ્મ પર પ્રતિબંદ લદવાની માંગ કરી રહ્યા છે અને તેને લઈને વિરોધ પ્રદર્શન.
કરવામાં આવી રહ્યા છે અહીંના રહેવાસીઓનું કહેવું છેકે કમાઠીપુરામાં લગભગ 30 હજાર લોકો રહે છે જેમાંથી આમ જનતા શિવાય ડોક્ટર એન્જીનીયર અને મોટા બિઝનેસમેન લોકો પણ અહીં રહે છે અહીંની માત્ર 4 ગલીઓ એવી છે જ્યાં વે!શ્યાવૃત્તિ ચાલે છે પરંતુ અહીં ફિલ્મમાં પુરા કમાઠીપુરાને રેડ લાઈટ એરિયા બતાવાયો છે.
તેના કારણે અહીં રહેતા તમામ લોકોની ફિલ્મ દ્વારા બદનામી થઈ રહી છે સ્કૂલ જતા બાળકોને પણ બીજા લોકો મજાક બનાવી રહ્યા છે અમને લોકો ખરાબ નજરોથી જુવે છે અને આ બધું ફિલ્મનું ટ્રેલર આવ્યું પછીથી શરૂ થયું છે કંઈક આ પ્રકારની આપવીતી લોકો જણાવી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ બાબતે.