Cli

ટીવીની તીખી મિર્ચી સુરભી ચંદના મુંબઈ છોડીને પહોંચી ગામડે અત્યારે જીવન આવું જીવી રહી છે..

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

ટેલીવિઝ ઇન્ડસ્ટ્રીઝની તીખી મિર્ચી એટલે કે એક્ટર સુરભી ચંદના તેઓ અત્યારે એક પંજાબના ગામમાં પહોંચેલ છે ગામડામાં ગામની ગોરી બનીને સાડી પહેરીને ડાન્સ કરતા જોવા મળી સુરભી જણાવી દઈએ સુરભી અત્યારે મુંબઈ માયાનગરી છોડીને ગામડાની છોકરીની જેમ તેઓ જીવન જીવી રહી છે.

હકીકતમાં સુરભી ચંદનાની આ વિડિઓ તેના શૂટિંગ માંથી સામે આવી છે તેઓ અત્યારે એક એવો પ્રોજેક્ટ કરી રહી છે જેમાં તે દેશી છોકરીનું પાત્ર નિભાવી રહી છે અને સામે આવેલ વિડિઓ એ શૂટિંગ દરમિયાનનો છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સુરભી એક પંજાબી પરિવારથી સબંધ ધરાવે છે.

સુરભીનો જન્મ અને તેઓ મોટી મુંબઈમાં જ થઈ છે સુરભીનો સામે આવેલ વિડિઓ અને કેટલીક તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેના પર ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો દેશીગર્લ બનેલી સુરભી વિશે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *