તમે ચોરી કરીને સંતાશો ક્યાં જ્યાં પણ સંતાશો ગણતરીના કલાકોમાં જ તમને પકડી પાડે એવી પોલીસ છે એટલે જ ચોરી કરીને ચોર તો ગયા પરંતુ પોલીસના હાથે પકડાતા વાર ન લાગી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે જે રીતે હાલ ગણેશ પર્વ ચાલી રહ્યો છે અને આ ગણેશ પર્વમાં આજે સુરતમાં ચોર છે તે ચોરી કરી રહ્યા હતા તેમણે એક જ વિસ્તારમાંથી આઠ જેટલા ગણેશ પંડાલ છે ત્યાં ચોરી કરી હોવાની વાત સામે આવી હતી જો કે ભગવાનના બનાવેલા ભગવાનને પણ ન છોડી શક્યા તેવી સ્થિતિ સર્જાય હતી સુરતના મહેદપુરા વિસ્તારમાં જ્યારે સુરતમાં આ વિસ્તારમાં ચોરી થઈ રહી હતી ત્યારે રાત્રિના સમયે આ બંને તસ્કરો છે તે ચોરી કરીને ગયા હતા ચાંદીની મૂર્તિ તાંબા પીતળની મૂર્તિ દીવા પૂજાપાટનો માલ સહિત રોકડ રકમ જેટલી પણ હતી તેઓ આ તસ્કરો ચોરી કરીને ગયા હતા.
વાત જ્યારે પોલીસ સુધી પહોંચે છે ત્યારે પોલીસ પણ તેમના ચક્રો ગતિમાન કરે છે અને આ બંને તસ્કરોને ગોતવાની તજવીજ હાથ ધરે છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ છે તે બંને તસ્કરોને ગણતરીના કલાકોમાં જ પકડી પાડે છે અને શું કર્યા છે સુરત પોલીસ પહેલા તેમને પણ સાંભળી લો. કલ રાત કો મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મે લગભગ 3 સે ચાર બજે કે બીચ મે દો હિન્દુ લડકે વહા જો ગણપતિજી સ્થાપિત હોતે હૈ અલગ અલગ પંડાલો મે જાકે ચોરી કરને કી કોશિશ કરતે હૈ વહા પે પંડાલો મે જો બર્તન વગેર પડે હોતે હે ઉનકી ચોરી કરતે હે જો થોડા બહોત લોગો કા ચઢાવા હોતા હે ઉસકી ચોરી કી હે તો જેસે હી હમે સૂચના મિલતી હે તો સુરત શહેર કી પોલીસ જો હે અલગ અલગ ટીમે બના કે જો લોકલ સીસીટીવી હે ઉસકા એનાલિસીિસ કરતી હૈ ઓર ઉસકે આધાર પર જો હમે એડ્રેસીસ મિલતે હે ઓર જો લોકલ પ્રાથમિક તપાસ કરને કે બાદ માહિતી મિલતી હે દો હમે પતા લગતા હે કે દો યુવાન લડકે હિન્દુ લડકે જીનકી ઉમર લગભગ 20 સે 22 સાલ હે તો ઉનોને
ય જો ભી ઘટના હે કી હે તો ઉસકે બાદ હમે જો માહિતી મિલતી હે હમ ઇસકો ટ્રેસ કરતે હુએ લગભગ સિંગધનપુર ઇલાકે કે આસપાસ ઇન દોનો જો આરોપી હે ઉનકો પકડ લિયા હે તો પકડને કે બાદ જો હમે માહિતી મિલી હે કે દો લડકો કે જો નામ હે એક કા નામ હે આકાશ ઉરફે તંબુ ગોવિંદ ઓર દુસરે કા હે સાહિલ દંતાની તો મુદ્દામાલ ભી જો હે પૂરી તરહ સે રિકવર કર લિયા ગયા હૈ ઓર જો લોકલ આયોજક હૈ ઉનસે બાતચીત હો ગઈ હૈ ઓર કિસી ભી તરહ કા કોઈ અનસંતોષ નહી હૈ ઓર પૂરા જો માહોલ હે વો શાંતિપૂર્વક હે ઓર યે જનરલી બર્તન બેચતે હે તો જબ ઇનકે પાસ સમાન બેચને કે લિયે કોઈ
સામાન નહી થા તો ઇનોને અલગ અલગ પંડાલો સે બરતન ચોરી કિયે તાકી વો બર્તન બેચ કે થોડે બહત પેસે ઇકઠ્ઠે કર સકે કિસી ભી તરહ કા ધાર્મિક શ્રદ્ધા કા ઉલ્લેખ કી ધાર્મિક શ્રદ્ધા કો ખંડિત કરના ઉનકા ઉદ્દેશ્ય નહી થા તો સબ ફક્ત ઓર ફક્ત ચોરી કરને કે ઉદ્દેશ્ય સે વહે આયે આસપાસ કે બર્તનો ચોરી કીએ ઓર જો ભી મુદ્દામાલ હે વો પૂરે કા પૂરા રિકવર કર લિયા ગયા હૈ તો આ હતી સુરત પોલીસ અમે તેમને પણ સાંભળી કે બંને આરોપી છે તેમને તેમણે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા છે અને હાલ બંનેની ધરપકડ કરી લેવાય છે હાલ હવે બંને સામે કઈ રીતે કાર્યવાહી કરીને તેમને સજા આપવામાં
આવશે તે તો હવે આવનારો સમય સમય જ બતાવશે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાઓ ચોક્કસથી જણાવજો આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે હે