Cli

સૂરતના માંગરોળમાં પ્રાથમિક શાળાની કામગીરીમાં ભ્રષ્ટાચાર!

Uncategorized

સમાચાર સુરતથી મળી રહ્યા છે જ્યાં પ્રાથમિક શાળાને બનાવવાની કામગીરી થઈ રહી છે જો કે અહીંયા જ ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો છે આરોપ લગાવવામાં આવ્યો અને એ પણ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય અફઝલ પઠાણે જ તે બાબતે આક્ષેપ કર્યા શાળાની કામગીરીમાં વપરાતું મટીરિયલ હલકી કક્ષાનું છે તેવું તેમનો આરોપ છે. આક્ષેપ સામે ગેર રીતિ જણાતા શાળાના કામને અટકાવી દેવામાં આવ્યું છે.

સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરાતા આ બાબતે તપાસ કરવામાં આવી છે. શક્તિ ઇન્ફ્રા એજન્સી દ્વારા ચાર ગામમાં 3.15 કરોડના ખર્ચે શાળા બની રહી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતા ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. વસરાઈ ગામના પ્રાથમિક શાળા જરજરીત હતા એ માટે વાળાવાળ રજૂઆત કરતા ગણપતભાઈ વસાવા સાહેબે 75 લાખ રૂપિયાની માદબર રકમ વસરાઈ ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળામાં ફાળવી અને છોકરાઓના અભ્યાસ માટે આ રકમ ફાળવી તો એમનું સારું ગામનું થાય એ માટે કામ ચાલુ કરેલું પણ શક્તિ ઇન્ફ્રા નામની જે એજન્સી છે

એ હલકી કક્ષા હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરીને વાપરતી હતી એની જાણ મેં સુરત જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી અફજલભાઈ પઠાણને જાણ કરી અને દીપકભાઈ વસાવાને જાણ કરતા બંધે હાજર થઈને કામ અટકાવેલું હતું હું વસરાવી ગામે એક સામાજિક કામે જતો હતો એ સમયે વસરાવી ગામે સ્કૂલનું કામ ચાલતું હોય મારી નજર પડતા હું ત્યાં સ્કૂલનું કામ જોવા માટે ગયો તો ત્યાં હલકી કક્ષાની રેતી એ ખાડીમાંથી લાવીને વાપરતા હતા અને જ્યાં ફ્લાયસની ઈંટો જે એકદમ તૂટેલી હતી એ ઈંટોને જોડી જોડીને એ ટુકડાઓને જોડીને ઈંટો વાપરતા હતા

તો મે તાત્કાલિક કામ બંધ કરવા માટે કોન્ટ્રેક્ટરને સૂચના આપેલ અને શિક્ષણ વિભાગના અમારા શિક્ષણ અધિકારી ખરા અગ્રવાલ સર એમને મે જાણ કરેલી કે ભાઈ તમે તાત્કાલિક આની તપાસ કરીને ફરીથી આ કામ કરાવો સુરતના તડકેશ્વર ખાતે નવનિર્મિત ટાંકી તૂટવાનો જે ભ્રષ્ટાચાર છે તેની સાય હજી સુકાય નથી. ત્યાં ફરી એક વખત ભ્રષ્ટાચારના આરોપ છે તે સામે આવ્યા છે. દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ. માંગરોલના વસાવી ખાતે આ સરકારી શાળાનું કામ છે તે ચાલી રહ્યું છે આ એક થી આઠ ધોરણમાં છે તે આજે સરકારી શાળા છે તેનું કામકાજ છે તે ચાલી રહ્યું છે ત્યારે આ જે કામકાજ છે તેમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાની આક્ષેપો છે

તે સુરત જિલ્લા આ પંચાયતના જે સભ્ય છે અફઝલ ખાન પઠન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. દર્શક આપ જોઈ શકો છો આ વસાવી ગામની પ્રાથમિક શાળાનું કામ છે તે ચાલી રહ્યું છે. છેલ્લા બે મહિનાથી આ કામ છે તે ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે આ કામમાં હલકી કક્ષાનું જે મટીરિયલ છે

તે વપરાતું હોવાનો જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. ઈંટ અને રેટી છે તે હલકી કક્ષાની વપરાઈ હોય તેવો આક્ષેપ છે તે જિલ્લા પંચાયતના જે સભ્ય છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. સરપ્રાઇઝ ચેકિંગ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં આ જે ઘટસ્પોટ છે તે થયો છે ત્યારે હાલ છે તે આ કામકાજ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ જે જિલ્લા પંચાયતના સભ્ય છે તેમના દ્વારા શિક્ષણ અધિકારીને પણ કરવામાં આવ્યું છે. શિક્ષણ અધિકારી દ્વારા જે સેમ્પલો છે તે લેવામાં આવ્યા છે અને તેની ચકાસરી માટે મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે જે રીતે અરે ખાતે કરોડો રૂપિયાના ખર્ચે ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ટેસ્ટિંગ દરમિયાન જ ટાંકી છે તે ધરાસાઈ થઈ હતી તેના કારણે તંત્ર છે તે પણ એલર્ટ થયું છે ત્યારે આવી બધી જે કામકાજ ચાલતા હોય આવી બધી જે સાઈટો છે તેમાં ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે જે રીતે જિલ્લા સુરત જિલ્લા પંચાયતના જે સભ્ય છે અફઝલ ખાન પઠાણ તેમના દ્વારા આ જે રીતે આરોપ મુકાતા હાલ સરકાર છે જે તંત્ર છે તે પણ દોડતું થયું છે અને તપાસ છે તે કરવામાં આવી રહી છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *