હાય ને હવે હવે તમારી આસપાસ જો આવું થાય તો તમે શું કરો મોટા ભાગે બધાના પ્રશ્ન હોય અને જ્યારે આવી ઘટના બને ત્યારે આપણે સ્તબ્ધ થઈને ઊભા રહી જઈએ પણ કોઈ બાળકને ઉઠાવીને લઈ જાય બાળક બૂમ પાડતું હોય અને એના પછી શું કરવાનું અનેક કિસ્સાઓ આપણે રોજ સાંભળીએ છીએ કે જેમાં બાળકનું અપહરણ થઈ જાય અને કોઈ ઉઠાવીને લઈ જાય અજાણ સક્ષ આવી અને ચોકલેટની લાલચ આપી અને ક્યાંય લઈ જતું હોય તો આપણી પહેલી ફરજ શું છે
નાગરિક તરીકે આપણે આપણે શું કરવાનું છે તો એક હેલ્પલાઈન નંબર આવે છે જે પોલીસને આપણે ડાયલ કરી અને પોલીસને જાણ કરવાની હોય છે પણ એક વિડીયો આ તમે જે જોયો એ વિડીયો એ પોલીસની જ પહેલ છે સુરત સીપી દ્વારા એક આખો એક વિડીયો બનાવવામાં આવ્યો જેમાં પોલીસ જ અલગ અલગ વેશમાં જાય છે અને પછી બાળકોને લલચાવે છે એટલે કોઈ પતંગ આપે છે તો કોઈ ચોકલેટ આપે છે અને પછી બાળકોને ત્યાંથી ઉઠાવીને જાય છે અને આસપાસના લોકોએ જોતા રહી જાય છે
આ વીડિયોના માધ્યમથી ખબર પડે છે જો આપણી આસપાસ આવું થાય તો આપણે પણ કંઈક આવું જ કરી આપણે પણ મુખ પ્રેક્ષક બનીએ અને ત્યાં ઊભા જ રહીએ પણ આપણને એ જાણ હોવી જોઈએ કે આપણી આસપાસ જો કોઈ આવી ઘટના થાય છે તો આપણે શું કરી શકીએ પાલ પોલીસ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું અને એના પછી એ વિડીયો જે છે એ સુરત સીપીના ઓફિશિયલ પેજ પર મૂકવામાં પણ આવ્યો એના પછી ત્યાના જે સીપી છે
એ વીડિયોના માધ્યમથી સમજાવી પણ રહ્યા છે કે તમારી આસપાસ પણ કોઈ બાળકને આવી રીતના હેરાન કરીને લઈ જાય છે કે જબરજસ્તી કરીને લઈ જાય જબરજસ્તી નહીં તો બહેલાવી ફુસલાવીને લઈ જાય છે તમને કોઈના પર શંકા જાય છે કે આ બાળક સાથે કઈક ખોટું કરી શકે છે તો તમારે પોલીસને આ નંબર પર ફોન કરવાનો છે. પોલીસની જવાબદારી એના પછી શરૂ થાય છે
પણ પ્રશ્ન એ થાય છે કે આપણી આંખ સામે જ્યારે બધું જ થતું હોય તો આપણે શું કરી શકીએ? આપણે પોલીસને ફોન કરીને એમને જાણ કરી શકીએ એના માટે એક સ્પેશિયલ હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. પોલીસની આ પહેલ એટલે તમે જ્યારે દિવાળીનો સમય હોય ત્યારે અમદાવાદ પોલીસ પણ એવું કરે જ્યારે લાલ દરવાજા અને અલગ અલગ જગ્યાએ માર્કેટમાં ખૂબ ભીડ હોય ત્યારે પોલીસ ત્યાં જાય અને પછી બાળકને ત્યાંથી લઈ જાય અને પછી માતાને એવું બતાવે કે
જુઓ તમારું ધ્યાન નથી તો તમારા બાળક સાથે આ થઈ શકે છે જ્યાં સુધી આપણા બાળકો સુધી ના થાય ત્યાં સુધી આપણે એને ગંભીરતાથી લેતા નથી પણ આ વીડિયોના માધ્યમથી આપણને ખબર તો એટલી પડે કે આસપાસ શું ચાલી રહ્યું છે અને આપણે એમાં શું કરી શકીએ પોલીસની આ ખૂબ સુંદર પહેલ છે કે જેમાં બહુ જ બધા લોકોને એ જાણકારી મળી શકે કે બાળકોને પણ એ ખબર પડી શકે છેલ્લે બાળકો જય હિન્દ કહે છે બાળકોને પણ સમજાવવામાં આવે છે કે જો તમારી સાથે આવું કઈ થાય છે તો તમારે મદદ કેવી રીતના માંગવાની છે સુરત સીપીએ આ વિડીયો શેર કર્યો છે તો પહેલા એ આખો વિડીયો જોઈએ હેલ્પી હેલ્પી હેલ્પ મી હેલ્પ મી હેલ્પ મી હેલ્પ મી હાય હાય શું નામ છે તારું?
નિશા તને ચોકલેટ જોઈએ છે? હાલો તારી મમ્મી ક્યાં છે? ઘરે હા તું કોના સાથે આવી છે? મારા પપ્પા સાથે બહુ બધી ચોકલેટ જોઈએ તને? હા ચલ હું તને ગાડીમાં આપાવ ઓકે આ પણ લઇ લે ચલો ચલો ચલો ચલો ચલો પાયલમાં બેટા આપ ક્યા કર રહે હો મે આપકો પતંગ આપકે પાસ આપકો પતંગ ચાહીય હા ઓર પતંગ ચાહીયે આપકો હા મેરે પાસ બહોત સારે દોરા પતંગ પડે હે ગાડી આપ આવગે હા ચલો