પોલીસની સામે કોઈ દાદાગીરી કરે કે પછી પોલીસને મારવા આવી જાય તો સામાન્ય માણસ હોય એટલે પોલીસ શું કરે પોલીસ એને પકડે પછી બરાબરની સર્વિસ કરે અને પછી એનો વરગોડો કાઢવામાં આવે કે પોલીસ સામે દાદાગીરી કરશો તો તમારી સામે આ થશે એ ઉદાહરણ બેસાડવામાં આવે પણ કોઈ નેતાનો દીકરો કે પછી કોઈ મોટા ઉદ્યોગપતિનો દીકરો આ કરે તો એને શું થાય એને કશું જ ન થાય એને છોડી દેવામાં આવે.
સુરતથી એક વિડીયો સામે આવ્યો એ વીડિયોમાં એક ઉદ્યોગપતિનો દીકરો એ પોલીસની સામે આવે છે. આખી ઘટના શું છે? તો એ વિસ્તારથી પહેલા વાત કરીએ તોસુરતમાં એક પાર્ટી અને એ પાર્ટી થવાની હતી એ જગ્યાની બાતમી પોલીસને મળી. પોલીસને બાતમી મળી એટલે પોલીસ તપાસ કરવા ગઈ. પોલીસને ખબર પડી કે ત્યાં તો દારૂની પાર્ટી થવાની છે. સમીર શાહ નામના ઉદ્યોગપતિની એ બર્થડે પાર્ટી હતી અને એનો જ દીકરો જે તમને વીડિયોમાં દેખાતો હશે એ પોલીસની સામે આવે છે. પોલીસ જ્યારે ત્યાં જાય છે બાતમીના આધારે ત્યારે ત્યાં રેડ પાડે છે રેડ પાડે છે તો એમને ત્યાં જે દારૂની બોટલ હોય છે એના સિવાય બહુ જ બધો સ્ટોર કરેલો દારૂ પણ મળે છે.
3 લાખ રૂપિયા સુધીનો દારૂ એ જપ્ત કરે છે પોલીસ અને પછી જ્યારે પોલીસ ત્યાં હોય છે ત્યારે એ સમીરશાહનો દીકરો એ પોલીસની સામે મારવા માટે આવે છે. પોલીસ એને પકડીને પછી લઈ તો જાય છે પણ પછી કોઈ કાર્યવાહી નથી થતી. એટલે પોલીસ એને લઈ જાય છે અને પછી એને છોડી દે છે. કેમ છોડી દે છે એનો જવાબ નથી પણ એ જે રીતના પોલીસની સામે આવે છે ને એ જોતા ખબર પડે કે તમારી પાસે પૈસો હોય તમારી પાસે રૂપિયો હોય એટલે તમને એવું લાગે કે કાયદો અને વ્યવસ્થા અને જે કાયદો અને વ્યવસ્થા જાળવે છે એ તમારા જુદ્તીમાં છે. તમને એવું લાગે કે તમે એને આરામથી કચડી શકો છો. તમે એની સામે દાદાગીરી કરી શકો છો. તમે મન ફાવે એવું બધું જ કરી શકો છો કારણ કે તમેકોઈ ઉદ્યોગપતિના દીકરા છો અને તમારી સામે કોઈ જ કાર્યવાહી નહીં થાય
એ તમારા મગજમાં છે. પોલીસે એને કેમ છોડી દીધું એ ખબર નથી પણ આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો સોશિયલ મીડિયા પર પછી ઘણા બધા સવાલ થયા. એક તો પહેલા ગુજરાતમાં દારૂબંદી છે દારૂ મળી રહ્યું છે દારૂ મળી રહ્યું છે એટલું જ નહીં પણ જે કાયદોને વ્યવસ્થા પોલીસ જાળવવાનું હોય પોલીસ જેવું કહેવાય કે એ પોલીસ જે વર્તન કરવાનું હોય એની સામે જે આરોપી છે એ વર્તન કરતા હોય ત્યારે પ્રશ્ન થાય છે આવા તો અનેક વિડીયો છે બુટલેગરો અનેકવાર પોલીસની સામે આવી ગયા છે અમદાવાદથી પણ એવા વિડીયો સામે આવ્યા છે કેપોલીસ જ્યારે કોઈને પકડવા માટે જાય તો એને તલવાર બતાવતા હોય કે પછી એની સામે દાદાગીરી કરતા હોય પણ પ્રશ્ન એ જ થાય છે કે આ બધાને પોષે છે કોણ આ લોકોને કેમ ડર નથી લાગતો કાયદા અને વ્યવસ્થાનોને લોકોને કેમ એવું લાગે છે કે એમની પાસે પૈસા છે
એમની પાસે સત્તા છે તો એ કઈ પણ કરી શકે છે. અત્યારે સુરતથી એ જે વિડીયો સામે આવ્યો છે એના પર કરીએ નજર અને સાથે જ પોલીસની જે પ્રતિક્રિયા સામે આવી છે એ પણ જોઈએ તમારી ઓળખાણ તમારી પાસે રાખો કોઈ ન ઓળખતો હું તમારી પાસે રાખો ઓળખાણ તમારી વાત ઉલટાનું પોલીસ ઉપર બ્લેમ કરો છો
તમારી સામે એ મારે છે અથવા તમે એમ કોપોલીસ મારે છે કાલે 16 ઓક્ટોબર 2025 ના રોજ આશરે 11:45 વાગ્યે અલથાણ પોલીસ સ્ટેશનને એવી બાતમી મળી કે કેશ અંતરવન હોટેલની અંદર એક બલે બલેનો ગાડી છે જેમાંથી દારૂ પડેલી છે અને આ બાતમી મળતા જ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પીએસઆઈ ત્યાં પહોંચી ગયા અને બોલેનો પાસે જે પર્સન ઊભા હતા તેમના નિવેદન લઈ પંચોર રૂબરૂ દારૂ કબ્જે કરી બે ભાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે
હા આ વિડીયો સામે આવ્યા કે આ એક પાર્ટીમાં જે એક સમીરભાઈ શાહ કરીને છે એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર છે જનમ સમીરભાઈ શાહ તો આ પોલીસ સાથે ઝપાઝપી કરે છે તો આ અગ્રેસિવ લાગતાહતા બાળક એ સમયે 19 વર્ષના છે તો એમના બ્રેથ એનલાઈઝર ટેસ્ટ કરવામાં આવ્યા અને આ નેગેટિવ આવ્યા તો આમના મેડિકલ ટેસ્ટ કરાવીને પછી અટકાયથી પગલા લેવામાં આવશે અને એમની માફીનામા પણ લેવામાં આવ્યા છે. હા અગર કોઈ ગુનાહિત એમના રોલ સામણે આવે તો ગુનામાં નામ ખોલીશ તપાસ ચાલુ છે