મોઢામાં પાણી આવી જાય તેવી આ વાનગીઓ કોઈ પ્રસંગના જમણવાર માટે નથી, આ વાનગીઓ ભૂખ્યા અને જરૂરિયાતમંદો માટે કરાતી ભોજનની સેવા છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં ખોડિયાર ફાઉન્ડેશનના સ્થાપક મુકેશભાઈ દેસાઈ તેમની ટીમ સાથે 14 વર્ષથી ભૂખ્યાને આ રીતે સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડી રહ્યા છે.
અહીં તહેવારોને લગતી ખાસ વાનગીઓ પણ બનાવવામાં આવે છે અને નોકરીયાત લોબો પણ અહીં જતા ભોજન કરીને જાય છે. અહીં એવું નથી કે ફક્ત ગરીબ લોકો જ જમીને જાય કરોડપતિ એ પણ જમવા આવે છે.
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં ખોડિયાર ફાઉન્ડેશનના સ્થાપક મુકેશભાઈ દેસાઈ તેમની ટીમ સાથે 14 વર્ષથી ભૂખ્યાને આ રીતે સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડી રહ્યા છે.