ત્રણ વર્ષના હતા તે વર્ષનું આ વસ્તુ કરાવેલું હતું કરાવી છે ને તને ભરાણે જ કરાવી ત્રણ વર્ષ થયા ત્યારથી આ કપડા પેર્યા પછી તારે તો ભણવું હતું ને હા મારે ભણવું તારે ભણવું તને ઉઠાડી બધી તને મારી દીધું મારું કાઈ ન અને હાથમાંથી લોહી કાઢી નાખ્યા તા શેના માટે બસ મે આ કપડા કાઢી નાખ્યા ને એટલે આપણા માટે જે અંધશ્રદ્ધા હોય કોઈના માટે શ્રદ્ધા પણ હોઈ શકે અને જે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા કોઈને વધારે નુકસાન ન પહોંચાડે તો એનાથી કોઈને વાંધો પણ ન હોવો જોઈએ પણ એક બાળકનું બાળપણ આ અંધશ્રદ્ધા અને શ્રદ્ધાના ચક્કરમાં છીનવી લેવામાં આવ્યું.
સુરતથી થોડા દિવસ પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં વેલજા વિસ્તારમાં એક છોકરી છે એ છોકરીની ભણવાની ઉંમર છે હવે તો છોકરી મોટી થઈ ગઈ છે પણ એ જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારથી એના મા બાપ એને ભગવાનનો અવતાર છે આઈમાનો અવતાર છે એમ કરી જાનુ માતા બનાવી અને ત્યાં ધૂણતા હતા અને પછી એના મા બાપ પૈસા પાડતા હતા એ માતાજીનો અવતાર છે એમ કરી અને લોકો ત્યાં આવતા એના દર્શન કરવા માટે એના કામ કરાવતા અને એવી રીતના એ લાખો રૂપિયા કમાતા એના મા બાપ એનાથી દીકરીનો કઈ ફાયદો નહતો દીકરીનું ભણવાનું છૂટી ગયું દીકરીને ક્યારે ભણવા
મોકલવામાં ન આવી એ છોકરીને ભણવાની ઈચ્છા છે છતાં એને માતાજીનો અવતાર બનાવી એના માં બાપ પૈસા ત્યાં છાપી રહ્યા છે. આ ઘટના જ્યારે સામે આવે ત્યારે પ્રશ્ન એ થાય કે કોઈપણ માણસનું જીવન એ જ્યારે તમે શ્રદ્ધા અંધશ્રદ્ધાથી પણ બાજુ પર મૂકીએ તો એક બાળકનું બાળપણ છીનવી લેવામાં આવ્યું છે માત્ર ને માત્ર પૈસા કમાવવા માટે ત્યાં વિજ્ઞાન જાથાની વિજ્ઞાન જાથા જે સંસ્થા છે જે આવી રીતના જ્યાં પણ અંધશ્રદ્ધા ચાલતી હોય કે આવા કોઈ કાર્યક્રમો હોય ત્યાં પહોંચે અને પછી લોકોને એ બતાવે કે આ ખોટું થઈ રહ્યું છે તમારી સાથે માત્ર પૈસાના નામે પૈસા પડાવવાના માટે આ બધું થઈ રહ્યું છે એ વિજ્ઞાન જાથા ત્યાં પહોંચ્યું ત્યારે દીકરીએ જે સ્ટેટમેન્ટ આપ્યા છે. એ દીકરીનું એવું કહેવું છે કે મારે તો ભણવા જવું છે મારે આઈમાં બનીને કે માતાજી બનીને નથી ફરવું. એના મા બાપ એ ત્રણ વર્ષની હતી ત્યારથી એ માતાજીનો અવતાર છે એમ કરી અને એને તલવાર રાસ રમાડતા એ ત્યાં ધૂણતી એના પછી ત્યાં હજારો લોકો આવતા એને જે પણ ચઢાવતા ચઢાવો આપતા એ બધું જ એના મા બાપ લઈ લેતા. એના મા બાપ એની સાથે ક્રૂરતા પણ કરતા મારતા પીટતા પણ ખરી એ વાત પણ સામે આવી છે.
વિજ્ઞાન જાથા જ્યારે ત્યાં પહોંચ્યું જયંત પંડ્યા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમની શું વાતચીત એ દીકરી સાથે થઈ એ દીકરીએ જે કહ્યું છે તે સાંભળો આ બધું બંધ કરો તારે શું કરવું છે બેટા ક્યો શું કરવું છે કાઈ વાંધો નં તમને એને બોલવા દયો વાંધો ન બંધ કરી દેવું સાહેબ પણ હું તો હું કરું તને પરાણે કરાવે છે એમ ના પણ અમે ત્રણ વર્ષના આ કપડાં પહેરીને આ ફરીએ છીએ શું કયો પકડાઈ જાવ તમે સામજી દો તમે લ્યો છો કોઈ પધરામણી ગયો હમણાં તમને 21000 કોઈ કહી ગયા કે જે કઈ ગયા હોય કે જે તમને કહી ગયા 25,000 ના કડાઈ ગયા એ કડા કરાવી દયો ને બેટા આ કળા કરતા મહેનતથી કમાવો ને મારી દીકરી મહેનતને કમાવવાના આ કળા ગામના પહેરાવી દયો અભારીઓ આ ઘર છે ને આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે આટલું જ હોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા છો શું લઈને ઘર હોય તમે સંસારી માણસો અને બધું કરો તો આવું કાઈ ન રાખો અને માત્ર માતાજીનો મઢ રાખો પૂજા કરો સેવા પૂજો આ અમારા બધાના સાહેબ સાહેબના બધાયના ઘર છે
અમારા ઘરમાં કેમ નથી અમે માતાજીને માની છીએ અમે ગરબી કરીએ છીએ બધુ કરી કાં અમે કોઈ આટલી જગ્યા તમે રોકો શું કામ કામ કે પાંચ પાંચ પીએ છો મામાદેવ આવે હું કામ પીસી સિગારેટ મામાદેવ આવે હે તારે ફોટા જોવા છે સિગારેટના અહીંયા મારા માણસો આવી ગયા છે છ મહિનામાં જોવા છે સિગારેટના પીયો એ કે સાત આઠ સિગરેટ પીવો બેટા તમને તમને સ્વાસ્થ્ય કેટલું નુકસાન છે અમે તો તમારે ભલા માટે આવ્યા છે લાખ રૂપિયા નાખી દીધા એટલે પછી ઉઠાડી દીધી કે નહીં તારે તો ભણવું હતું ને હા મારે ભણવું તારે ભણવું એટલે તને ઉઠાડી બરાબર એટલે તારી આ આવી જિંદગીમાં તને નાખી દીધું પછી શું થયું પછી પછી ક્યાં ક્યાં કેટલી જગ્યાએ પધરામણી કરી એવી તો ઘણી જગ્યાએ ત્રણ વર્ષના હતા ત્યારથી આજ મારો સપનો 17 વર્ષ ત્રણ વર્ષથી અહિયાં સુરતમાં અમુક અમુક જગ્યાએ ને ત્યાં પૈસા તો આપે ને તમને
હા પૈસા આપે ને હા કેટલા આપણે આશરે આપે બેટા જે હોય એ ભેળિયામાં 2151 રૂપિયા મૂકે પછી કદાચ કીધું હોય કે માતાજીના નિવેદના હાથે તો એ બધા મૂકે એટલે 21000 એવી રીતે 11000 કોઈને વાળનું કીધું હોય કે હા કે તો એના 11,000 21,000 એવી રીતે કે ને? હા 21,000 ની રીતે તમને રકમ તો આવે છે ને મારી દીકરી હા ભલે તમને પધરા ભલે તારો ધૂન યા બધુ ધૂણ ને બધુ કઈ હે બેટા હા બેટા મારી નવી જિંદગી ચાલુ કરો ઈચ્છા છે દિલથી આ લોકોએ ધંધો જ કર્યો હા શું દિલથી ઈચ્છા છે ને બોલને ત્રણ વર્ષના હતા તે દિવસનું આ વસ્તુ કરાવેલું હતું કરાવેલું છે ને તને જ કરાવ્યું
ત્રણ વર્ષના ત્યાં તે કપડાં પહેર્યા એટલે પછી મને કોઈ જાતની ખબર પણ નથી હા પછી યાદ રાખજે અમને તારી સાથે કોઈ દુશ્મની ની નથી કે જયસુખભાઈ હરે નથી નથી પ્રિયાબેન હરે કે આ નથી જયેશભાઈ હરે ઉર્ફે જયેશભાઈ હરે કોઈ હરે નથી શું કીધું તમને તમને હું કીધું 21000 મારી વાત મારે માતાજીનો માંડવો છે તે મે એને ફોન કર્યો તો મને કે 21000 રૂપિયા થાહે કે કાઈ નહી મેં કીધું હું મારા સગાને પૂછી લઉં કે તો આવજે માતાજી નાવ બેસી જાય કીધું હા 21000માં ફોન કોણે ઉપાડ્યો તો ફોન કોને ઉપાડ્યો તો ફોનમાં વાત કોણે કરીએ ભાઈએ વાત કરી બેને નથી કરી ને બેન ને ખબર નહિ હોય
પછી ખબર પડી બરાબર મને અંદર કેવા આવ્યા હતા કે બેન ને પગનું પૂછે એમને સ્ક્રુ ફીટ કર્યા છે પાછળ કાચે પૂછે મેં જે જે વસ્તુ કીધી ને એ એને રિપીટ કરી દીધી કે મારા કમરમાં સ્ક્રુ છે ને મારા પગ દુખે છે એને બોલવા તો દયો પછી મારી મારી કોને મારી દીધી માર એને મને હાથમાંથી લોહી કાઢી નાખ્યા હતા શેના માટે બસ મે આ કપડાં કાઢી નાખ્યા ને એટલે અને એમ કે કે પાંચ છ લાખ રૂપિયા તો મે માણસ પાહેથી પડાવી લીધા બરાબર પછી પાછી 10 લાખની માંગણી કરી એટલે એમ કે કેજો મારા મમ્મી પપ્પાની લોકો મને કરાવે તો પછી હું હું કરતે વાતો કરી પછી આગળ જઈને કહી દીધું
હોત આવીને કહી દો એટલે હવે એને કેવાનું આવું કે માતાજી માતાજી હા મને ખબર પડી એટલે મે આ કપડા કાઢી નાખ્યા ફરીથી મને મારીને આ કપડા પેશ એ માણસ લાખ લા પોલીસ સ્ટેશન ખીચામાં આ તો ખરાબ [સંગીત] સગા મમ્મી પપ્પા હવે કરાવે ભલે ધંધો કેટલા રૂપિયા કમાય છે ત્રીજાની રકમ અત્યાર સુધી હા આ સાંભળ્યા પછી એ થાય કે દીકરીનું જીવન કેટલું ખરાબ થઈ ગયું માત્ર ને માત્ર માં બાપે એવું વિચાર્યું કે આપણે આવી રીતના પણ પૈસા કમાઈ શકીએ છીએ કે આપણે કોઈની શ્રદ્ધાના નામે કોઈના વિશ્વાસના નામે આપણી દીકરીનું બાળપણ પણ ખરાબ કરીએ.