Cli
સુરત: 12 વર્ષની છોકરી 23 વર્ષના પાડોશી યુવક સાથે શારીરિક સંબંધ બાંધતા પકડાઈ ગયા, કર્યો ખુલાસો કે જાણી ધ્રુજી જશો...

સુરત: 12 વર્ષની છોકરી 23 વર્ષના પાડોશી યુવક સાથે શારીરિક સંબંધ બાંધતા પકડાઈ ગયા, કર્યો ખુલાસો કે જાણી ધ્રુજી જશો…

Breaking

ગુજરાતમાંથી ઘણી બધી એવી ઘટનાઓ સામે આવતી રહે છે જેમાં માસુમ બાળકોને ફોસલાવીને ઘણા નરાધમો દુષ્કર્મ આચરતા હોય છે માસુમ નાબાલીક કીશોરી ની જીદંગી બગાડી તેને પ્રેમજાળમાં ફસાવતા જોવા મળે છે એવી જ એક ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે પાડોશી માં રહેતા 23 વર્ષના.

યુવકે 12 વર્ષની કિશોરીને પ્રેમજાળમા ફસાવી તેની સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર ઘટના અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 23 વર્ષના યુવકે પોતાના પાડોશમાં રહેતી 12 વર્ષની સાતમા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી તેની ઉંમર ની પરવા કર્યા વિના તેની સાથે.

શારીરિક સંબંધો અવારનવાર બાધંતો હતો કિશોરી તેના માતા પિતા સૂઈ જતા યુવક પાસે આવતી હતી એકવાર રાત્રે દોઢ વાગ્યા ની આસપાસ પિતાની આંખો ખુલતા તેની દિકરી ના દેખાઈ તને ઘરમા શોધખોળ કરી અને ટેરેસ પર ચડીને તપાસ કરતા પાડોશી ના ધાબા પર યુવક સાથે કિશોરી.

શારીરિક સંબંધો બાંધી રહી હતી એ સમયે કિશોરીના માતા પિતા આવી ગયા અને દિકરીને કંઢગી હાલતમાં જોઈ હેરાન રહી ગયા તેમના પગ નીચે થી જમીન સરકી ગઈ આ ઘટના બાદ કિશોરી ના માતા પિતા એ કાપોદ્વા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કાપોદ્રા પોલીસે દુષ્કર્મ ના આરોપી.

સંદીપ શુક્લા નામના યુવકની ધડપકડ કરી છે પૂછપરછમાં યુવકે ચાર વાર સંબંધ બાંધવાનું કબૂલ્યું હતું પરંતુ તેમના આ પ્રેમ સંબંધો છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચાલતા હતા એવી બાબતો પણ સામે આવી હતી આ ઘટનાના આરોપીની પોલીસે ધડપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દિધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *