સની લિઓન અને તેમના પતિ ડેનિયલ વિબરે પોતાના સપનાનું ઘર મુંબઈમાં ખરીદ્યું છે સની લિઓને જણાવ્યું છેકે અમે અમારા બાળકોને પ્રોપર આધાર માંગતા હતા બોલીવડમાં 1 દશક પૂરું કરી ચુકેલી શનિ લિઓન લાંબા સમયથી ભાડાના મકાનમાં જ રહેતી હતી અને હવે સની લિઓને મુંબઈમાં.
આલીશાન ઘર ખરીદ્યું છે ઘર કોઈ મહેલથી ઓછું નથી સની લિયોનીએ 3 બેડરૂમનું ભવ્ય પેન્ટહાઉસ લીધું છે જેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા બતાવાઈ રહી છે સની લિઓન અત્યારે સાઉથના કેટલાક પ્રોજેક્ટમાં લગાતાર વ્યસ્ત છે સની લિઓને મુંબઈમાં ઘર લીઘું તેના પર જણાવ્યું છે અહીં ઘર લીધું ત્યારે અમે.
ભાવુક હતા ભારત અમારું પ્રાથમિક ઘર છે જ્યાં અમે સૌથી વધુ સમય વિતાવીએ છીએ અમારા 3 બાળકો છે અને અમને લાગે છેકે અમારા બાળકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા યોગ્ય નથી અમે અમારા બાળકોને સારો આધાર આપવા માંગતા હતા તમે જો અમારા ઘરમાં આવશો તો જોશો કે ઘર અમેરિકન સ્ટાઈલમાં બનેલ છે.
સની લિઓન આગળ જણાવતા કહે છેકે હવે સમય આવી ગયો છેકે અમે કાયમી બનાવીએ મારા બાળકો પણ અત્યારે નવા ઘરમાં ખુબજ એન્જોય કરી રહ્યા છે જણાવી દઈએ સની લિઓન ભારતમાં આવ્યે 10 વર્ષ થઈ ગયા જેણે બોલીવુડમાં અનેક આલ્બમ સોન્ગમાં જોવા મળી ચુકી છે અને આગળ ફિલ્મો કરવાની ઈચ્છા ધરાવે છે.