Cli
એક સમયે સની દેઓલ ની રહી ચુકેલી ગર્લફ્રેન્ડ આજે કરે છે આ કામ, જાણો...

એક સમયે સની દેઓલ ની રહી ચુકેલી ગર્લફ્રેન્ડ આજે કરે છે આ કામ, જાણો…

Bollywood/Entertainment

બોલીવુડ અભિનેતાઓની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરી જેવી જ રસપ્રદ હોય છે જો તમે એમની વાસ્તવિક જીવનની સ્ટોરી થી અજાણ છો તો આજે એવા જ એક સુપર સ્ટાર અભિનેતા જુઓ એક્શન હીરો અને ગુસ્સેલ છે એવા સની દેઓલ ની લવ સ્ટોરી વિશે આપને જણાવીશું
સની દેઓલ ઘણી.

અભિનેત્રીઓ સાથે કામ કર્યું પરંતુ પ્રેમ ડિમ્પલ કાપડિયા સાથે જ કર્યો આ બંને ઘણા ફિલ્મો સાથે જોવા મળ્યા બંને વચ્ચે પ્રેમ સંબંધો ગાઢ થયા અને ફિલ્મ મંજિલ નું શૂટિંગ વખતે લડંન મા હાથમાં હાથ નાખીને આ બંને દેખાયા પરંતુ આ સમયે સની દેઓલ પરણીત હતા એટલે એમને જાહેર ના કર્યું.

પરંતુ આ બંનેની લવ સ્ટોરી ચાલી રહી હતી પરંતુ 1973 માં ફિલ્મ અભિનેતા રાજેશ ખન્ના સાથે ડિમ્પલ કાપડિયા એ લગ્ન કરી લેતા સની દેઓલ ની લવ સ્ટોરી પર વીરામ આવ્યો જે લવ સ્ટોરી 11 વર્ષ સુધી ચાલી હતી રાજેશ ખન્ના સાથે લગ્ન કરીને બે બાળકોને જન્મ આપ્યો ટ્વિંકલ અને.

રીંકલ રાજેશ ખન્નાનુ નિધન થતાં હાલ ડિમ્પલ કાપડિયા પોતાની દીકરીઓ સાથે જ રહે છે ડિમ્પલ કાપડિયાની અત્યારે 65 વર્ષ ઉંમર થઈ છે તેઓ અત્યારે ટીવી શો તાંડવમાં પણ કરી ચુકી છે અત્યારે ફિલ્મોથી દૂર પોતાના પરિવાર સાથે જીવન વિતાવી રહી છે અત્યારે પણ ડિમ્પલના લાખો ચાહક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *