અનિલ શર્માના નિર્દેર્ષમાં બની રહેલ ફિલ્મ ગદ્દર 2ની વાત કરીએ તો લાંબા સમયથી દર્શકો એ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે 2021ના છેલ્લા મહિનામાં આ ફિલ્મની શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને હવે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થવાની તૈયારીમાં છે એવામાં હાલમાં સની દેઓલ એમની ફિલ્મનને લઈને ચર્ચામાં છે પરંતુ અહીં.
એક બીજી મોટી ફિલ્મની વાત સામે આવી છે સની દેઓલ આવનાર સમયમા સાઉથની રીમેક એક ફિલ્મમાં જોવા મળશે આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી શરૂ કરવામાં આવશે આ ફિલ્મનું નામ જોસફ છે અને આ ફિલ્મના હિન્દી રીમેકમાં સની દેઓલ જોવા મળશે કહેવાય રહ્યું છેકે આ ફિલ્મ મોટા બજેટમાં બનાવવામાં આવશે.
સની દેઓલ જોડે અત્યારે પણ કેટલાય મોટા પ્રોજેકટ છે હાલ મળેલ જાણકારી મુજબ જણાવી દઈએ કે સની દેઓલે જોસેફ ફિલ્મની હિન્દી રિમેકની તૈયારીઓ શરૂ કરી દીધી છે એટલું જ નહીં શનિ દેઓલ આવતા મહિને ફિલ્મનું શુટિંગ પણ શરૂ કરી દેશે લેટેસ્ટ રિપોર્ટમાં બતાવાયું છેકે બહુ જલ્દી સનિ દેઓલ ગદ્દર 2નું શૂટિંગ પૂરું કરવાના છે.
અને આ ફિલ્મ પૂરું કર્યા બાદ સની દેઓલે જોસેફ ફિલ્મની રીમેકમાં કામ કરવાનું મન બનાવ્યું છે બતાવામાં આવ્યું છેકે ફિલ્મનું શૂટિંગ એપ્રિલ મહિનામાં શરૂ કરી દેવામાં આવશે જોસેફ સાઉથની ફિલ્મ છે જેની સ્ટોરીમાં થોડો બદલાવ લાવતા હિન્દી રીમેક બનાવાશે મિત્રો સની દેઓલના ચાહક હોવ તો પોસ્ટને શેર કરવા વિનંતી.