બોલીવુડ અભિનેત્રી અમીશા પટેલ પોતાની આવનારી ફિલ્મ ગદર 2 ને લઈને ખૂબ જ ચર્ચામાં આવી છે બોલીવુડમાં 21 વર્ષ પછી ગદર એક પ્રેમ કથા ફિલ્મની સિક્વલ માં અભિનેત્રી અમિષા પટેલ ફરી પાકિસ્તાની શખીના બનીને તારાસિહં ના દિલ પર રાજ કરતી જોવા મળશે અમિષા પટેલ આ ફિલ્મ ને લઈ ખુબ ઉત્સાહિત છે.
સાથે દર્શકો પર વર્ષો બાદ હિટ ફિલ્મ ગદર માં સની દેઓલ સાથે અમિષા પટેલને જોવા માંગે છે 46 વર્ષીય અમીષા પટેલ આજે પણ બોલીવુડ ની ઘણી બધી અભિનેત્રીઓને પાછળ રાખે છે તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી અમીશા પટેલ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી જેમાં તેને વાઈટ આઉટફીટ ટોપ અને રેડ જીન્સ પહેરી હતી.
ગોગલ્સ અને ખુલ્લા વાળમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી આજે પણ તેનું ફિગર ખૂબ જ મેન્ટેન જણાતું હતું આઉટ ફીટમાં ઉભરી આવતા તેના નિતંબોની સાઈઝ જોતા ચાહકો બે હાલ થયા હતા તેને મીડિયા સામે ઘણા પોઝ પણ આપ્યા હતા ચાહકો એને જોતા બોલી ઉઠ્યા હતા તે બ્યુટીફુલ લવલી અતિ સુંદર.
અમીશા પણ ફ્લાઈંગ કિસ સાથે ચાહકોનો અભિવાદન કરી રહી હતી અમીશા પટેલ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ બિકીની બ્રા પેન્ટી માં પોતાના ફોટો વિડીઓ મુકતી રહે છે ચાહકો એને ખૂબ પસંદ કરે છે અમીષા પટેલ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે તાજેતરમાં જ પાકિસ્તાની.
અભિનેતા ઈમરાન અબ્બાસ સાથેના વિડીઓમાં પણ તે ખૂબ ચર્ચામાં આવી હતી તેને પાકિસ્તાની અભિનેતા ઇમરાન અબ્બાસને પોતાનો સારો મિત્ર જણાવ્યો હતું અને એના સાથે ડાન્સ પણ કર્યો હતો જ્યારે પાકિસ્તાન સામે દેશભક્તિ આધારિત ફિલ્મ ગદર ટુ રિલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે અમીશા પટેલની.
આ હરકતોથી ઘણા ચાહકોમાં રોષ પણ જોવા મળ્યો હતો પરંતુ દર્શકો સની દેઓલને ખૂબ પસંદ કરે છે ચાહકો આવનાર ફિલ્મ ગદર 2 ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે ફિલ્મ ગદર 2 આવનાર વર્ષ 2023 માં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા આવી રહી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો