Cli
સની દેઓલ ની અભિનેત્રી અમીશા પટેલ મુંબઈ એરપોર્ટ પર આવી હાલતમાં જોવા મળી...

સની દેઓલ ની અભિનેત્રી અમીશા પટેલ મુંબઈ એરપોર્ટ પર આવી હાલતમાં જોવા મળી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અમીશા પટેલ પોતાની આવનારી ફિલ્મ ગદર ટુને લીધે ખૂબ જ ચર્ચામાં આવીછે આ દિવસોમાં તે ખૂબ જ જીમવર્ક આઉટ કરીને પોતાની વધી રહેલી ઉંમરને પણ ચેલેન્જ આપી રહી છે 48 વર્ષે પણ હોટ અને ગ્લેમર દેખાવવા માટે તેને ખૂબ જ પરસેવો પાડ્યો છે 21 વર્ષો બાદ ગદર એક પ્રેમ કથા.

ફિલ્મની સિક્વલ ગદર ટૂંકમાં પણ હંમેશા પટેલ અભિનેત્રી તરીકે જોવા મળશે જેમતે પાકિસ્તાની સખી નાનું પાત્ર ભજવતી જોવા મળશે જે પાત્રને દર્શકો ખૂબ જ પસંદ કરતા હતા 21 વર્ષ પહેલા આવેલી ફિલ્મ ના ગીતો આજે પણ લોકોના દિલમાં છવાયેલા છે તાજેતરમાં અમીશા પટેલ એક એવોર્ડ ફંકશનમાં પાકિસ્તાની.

અભિનેતા ઇમરાન અબ્બાસ સાથે મૈત્રી ભાવના કેળવતી જોવા મળી હતી જેને જોતા દર્શકો એને ખૂબ કોલ કરી હતી આ વચ્ચે તે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થઈ હતી જેમાં એને બ્લુ જીન્સ અને ગુલાબી ટોપ પહેરેલું હતું નેકલેસ આ ટોપમાં તેના નિતંબોનો ઉભાર ઉપસી આવતો જણાતો હતો જે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો.

ખુલ્લા વાળ સાથે ગોગલ્સ એને લગાડેલા હતા તેમાં તે ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી હતી 48 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી અમીશા પટેલ ખુબ જ સ્માર્ટ દેખાઈ રહી હતી અમિષા પોતાની આવનાર ફિલ્મ ને લઈ ખુબ ઉત્સાહિત છે જે આવનાર વર્ષ 2023 માં રીલીઝ થવા જઈ રહી છે જે ફિલ્મ કેવી સફળતા મેળવે છે એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *