વર્ષ 2001માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા ખૂબ જ હિટ રહી હતી આ ફિલ્મ દેશભક્તિ આધારિત હોવાના કારણે દર્શકોએ તેને ખૂબ જ પસંદ કરી હતી ભારત અને પાકિસ્તાનના ભાગલા પર આધારિત આ ફિલ્મમાં સનિ દેઓલ તારાસિંગના પાત્રમાં પાકિસ્તાને પછાડતા જોવા મળ્યા હતા ફિલ્મના ગીત.
સાથે ફિલ્મ ખૂબ જ હિટ સાબિત થતા 21 વર્ષો બાદ આ ફિલ્મની સિક્વલ બનાવવામાં આવી રહી છે ફિલ્મ નિર્માતા અનિલ શર્મા ફરી ગદર ટુ સાથે આવી રહ્યા છે જે ફિલ્મનું શૂટિંગ મોટાભાગનું પૂરું કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મ 2023 માં રિલીઝ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગદર એક પ્રેમ કથા ફિલ્મ માં ટ્રેન ના ડબ્બા પર સની દેઓલ ભાગતા જોવા મળે છે ફિલ્મમાં ટ્રેન નો સીન વારંવાર દેખાડવામાં આવ્યો હતો ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે ફિલ્મની કહાની ટ્રેન થી શરૂ થાય છે અને એ જ ટ્રેન પર ગદર એક પ્રેમ કથા ફિલ્મ પૂરી પણ થાય છે એવું જ આવનારી ફિલ્મ જોવા મળી શકે છે.
જેમાં ટ્રેન નો સીન ફરી સામે આવશે સોશિયલ મીડિયા પર આ દિવસોમાં કદર ટુ ફિલ્મ શૂટિંગ સમયની ટ્રેનની તસવીરો સામે આવી રહી છે જેમાં ઘણા બધા લોકો ટ્રેન પર શૂટ કરતા જોવા મળે છે જેને લઈને એવી વિગતો સામે આવી છે કે આ ફિલ્મોમાં પણ એક્શનથી ભરપૂર દ્રશ્યો દેખાડવામાં.
આવશે ફિલ્મોની કહાની માં સની દેઓલ પોતાના દીકરા જે ભારતીય સૈન્ય માં હોય છે તેને બચાવવા ફરી પાકિસ્તાન માં જશે અને પોતાના દિકરાને પાકિસ્તાનમાથી પાછો લાવશે ફિલ્મ ની કહાની હાલ 1975 ના ભારત પાકિસ્તાન ના યુદ્ધ સમયની હોવાનું સામે આવ્યું છે જેમાં સની દેઓલ સામે બે.
વિલનો ટકરાશે આ ફિલ્મ સાલ 2023 ની શરૂઆત માં 26 મી જાન્યુઆરી ના રોજ રીલીઝ કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દુશ્મન દેશ પાકિસ્તાન ને ધુળ ચટાડતા સની દેઓલ ને ફરી દર્શકો પ્રેમ આપવા માટે તૈયાર છે.