Cli

ગદ્દર ફિલ્મના બીજા ભાગમાં સની દેઓલ અને અમિષાનો પુત્ર દેખાશે ફરીથી બાળક હતા તેઓ અત્યારે આવા દેખાય છે…

Bollywood/Entertainment

સની દેઓલની આવેલી ફિલ્મ ગદ્દર એક સમયે ઈન્ડસ્ટ્રીઝમાં જબરજસ્ત ચાલી હતી તે ફિલ્મે તમામ રેકોર્ડ તોડ્યા હતા થીએટર પણ ખીચોખીચ ભરાઈ ગયા હતા ત્યારે એજ ગદ્દર ફિલ્મની ફરીથી ચર્ચાઓ થઈ રહી છે કારણ કે ગદ્દર ફિલ્મનો બીજો ભાગ ડાયરેક્ટર અનિલ શર્મા બનાવી રહ્યા છે.

ગદ્દર ફિલ્મના ભાગ બીજાનું શુટિંગ શરૂ થતા તેની કેટલીક તસ્વીર સામે આવી હતી જેમાં સની દેઓલ તારા સિંઘના રોલમાં દેખાઈ રહ્યા હતા જ્યારે શકીનાના રૂપમાં અમિષા પટેલ જોવા મળી હતી બંનેને સાથે જોઈને જૂની ગદ્દર ફિલ્મની યાદો તાજી થઈ હતી હવે અમિષા પટેલ અને સની દેઓલ તો ફિલ્મમાં નજરે આવ્યા.

હવે તમે વિચારતા હસો કે ગદ્દર ફિલ્મમાં દેખાડવામાં આવેલ સની દેઓલના પુત્રનો રોલ જે બાળકે કર્યો હતો તે દેખાયા નહીં મિત્રો જણાવી દઈએ જે બાળક બતાવવામાં આવ્યું હતું ગતે હવે મોટું થઈ ગયું છે મતલબ યુવાન થઈ ગયા છે અહીં તે નાનું બાળક દેખાતું હતું તે બીજું કોઈ નહીં પરંતુ ડાયરેક્ટર અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ શર્મા હતા.

જેમણે બાળકનો રોલ કર્યો હતો તેઓ ઉત્કર્ષ શર્માએ જયારે એજ રોલમાં ગદ્દરના બીજા ભાગમાં પણ તેઓ રોલ નિભાવશે આ બીજા ભાગમાં પણ સની દેઓલ અને અમિષા પટેલના પુત્રનો રોલ નિભાવશે અહીં ઉત્કર્ષ શર્મા ભલે મોટા થઈ ગયા પરંતુ ફિલ્મને આગળ વધારતા તેઓ અહીં પણ પુત્રનો રોલ નિભાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *