સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટીનું હમણાં ડેબ્યુ ફિલ્મ તડપ રિલીઝ થઈ જે ફિલ્મ અત્યારે બોક્સઓફિસમાં જબરજસ્ત કમાણી કરી રહ્યું છે અહીં મહત્વની વાત એછેકે મોટા સ્ટારને સુનિલ શેટ્ટીનો પુત્ર પાછળ છોડી રહ્યો છે તેનબી ડેબ્યુ ફિલ્મ હિટ સાબિત થઈ રહી છે જેને અત્યાર સુધી સારી કમાણી કરી લીધી છે.
અહાન શેટ્ટીની ફિલ્મે સારી કમાણી કરતા મોટા સ્ટાર અક્ષય કુમારને પણ પાછળ પડી દીધો છે અને સલમાન ખાનની ફિલની આસપાસ પહોંચી ગયા છે જયારે જોન અબ્રાહમને તો બહુ પાછળ પડી દીધા છે અહાન શેટ્ટીએ તપડ ફિલ્મમાં સાથે તારા સતારીયા સાથે ફિલ્મ કરી છે તડપ ફિલ્મે અક્ષય કુમારની બોલબેટમ ફિલ્મને પાછળ છોડી દીધી છે.
જોન અબ્રહ્મની સત્યમેવ જયતે પણ પાછળ રહી ગઈ છે પ્રથમ દિવસે તડપ ફિલ્મે 4 કરોડથી વધુ કમાણી કરી હતી તે સારું કલેક્શન કહી શકાય સામે અક્ષય કુમારની બોલબેટમ પ્રથમ દિવસે એટલી કમાણી કરી શક્યું નથી જયારે વાત કરીએ સલમાનની અંતિમની તો તેની કમાણી પણ પ્રથમ દિવસની 5 કરોડ હતી.
એવામાં અહાન શેટ્ટીની ફિલ્મ 4 કરોડ કમાણી કરે છે ત્યારે સ્વાભાવિક છે ડેબ્યુ ફિલ્મ અને સ્ટારકિડની સારી વેલ્યુ નજરે આવી રહી છે તડપ ફિલ્મમાં સુનિલ શેટ્ટીએ પણ સારું યોગદાન આપ્યું છે જેમણે તમામ મોટા સ્ટારને બોલાવીને ફિલ્મનો નો પ્રચાર કર્યો હતો અહીં સુનિલ શેટ્ટીનો પુત્ર ડેબ્યુ ફિલ્મમાં મોટા સ્ટાર કરતા સારી કમાણી કરી રહ્યો છે.