Cli
મુબંઈ પહોંચેલા યોગી આદિત્યનાથ પાસે સુનીલ શેટ્ટી એ મદદ માંગી, બોયકોટ વિશે જણાવતા કહ્યું...

મુબંઈ પહોંચેલા યોગી આદિત્યનાથ પાસે સુનીલ શેટ્ટી એ મદદ માંગી, બોયકોટ વિશે જણાવતા કહ્યું…

Bollywood/Entertainment Breaking

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સીટી બનાવવા માગે છે જેના માટે તેઓ તાજેતરમાં મુંબઈ આવ્યા હતા અને મુંબઈ આવીને તેમને ઘણા બધા બોલીવુડ સ્ટાર અને ફિલ્મ પ્રોડ્યુસરો ડીરેક્ટરો સાથે મુલાકાત કરી હતી જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો ઉપસ્થિત હતા યોગી આદિત્યનાથજી એ.

જે મીટીંગ યોજી હતી તેમાં સુનીલ શેટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા સુનીલ શેટ્ટી એ યોગીજી પાસે પોતાની રજુઆત મુકતા જણાવ્યું હતું કે આજકાલ જે એક હેસટેગ ચાલી રહ્યું છે બોયકોટ બોલીવુડ જે આપના કહેવાથી યોગીજી રોકાઈ પણ શકે છે લોકો સુધી એ પહોંચાડવું જરૂરી છે કે અમે સારા કાર્યો પણ કરેલા છે.

દરેક ક્ષેત્રમાં એવા ઘણા લોકો હોય છે પરંતુ એ લોકોની સાથે અમને બધાને તમે ગણી શકતા નથી અત્યારે લોકોના મનમાં એક ગ્રંથી બંધાઈ ગઈ છે કે બોલીવુડ એટલે બધા જ લોકોને બોયકોટ કરો બોલીવુડ ફિલ્મ સારી નથી મેં ઘણી સારી ફિલ્મો પણ કરી છે હું બોર્ડર જેવી ફિલ્મોમાં પણ હતો એવી ઘણી.

ફિલ્મોમાં અમે સારો દેખાવ પણ કર્યો છે જે હાલ બોયકોટ બોલીવુડ ચાલી રહ્યું છે એ કેવી રીતે હટાવવામાં આવે અને ઉત્તર પ્રદેશ જેવી બોલીવુડ માટે જગ્યા નથી હું સ્ટાર બન્યો તો એ ઉત્તર પ્રદેશ થી મને ઘણો સપોર્ટ મળ્યો છે આ ટ્વીટર પર જે બોયકોટ નો ટ્રેડ ચાલી રહ્યો છે એ બાબા આપ રોકી શકો છો.

તમે જો ધ્યાન આપશો તો આ વસ્તુ શક્ય છે અમારા પરથી ડાઘ લાગ્યા છે બોલીવુડ પર તે જરૂર હટી શકશે સુનિલ શેટ્ટીની રજૂઆત પર બોલીવુડ ફિલ્મ ડિરેક્ટર પ્રોડ્યુસર પણ તાલી વગાડીને તેમની આ વાતને સન્માન આપ્યું હતું વિડીયો સાથેની વાતચીતમાં સુનિલ શેટ્ટી એ જણાવ્યું હતું કે કોઈ.

એક વ્યક્તિના કારણે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ને બદનામ ના કરી શકાય એક પરિવારમાં દરેક સભ્યો સરખા હોતા નથી તો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધી આંગળીઓ સમાન હોતી નથી કોઈ એવા કલાકારો હોય તે લોકોને બોયકોટ કરો તે શક્ય છે પરંતુ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર.

બોયકોટ ચલાવવું એ દર્શકો ને અપીલ છે આપ સમજવાનો પ્રયત્ન કરો જે બગડેલા હોય એમને સુધારી શકાય મુખ્યમંત્રી યોગીજી ફિલ્મ ફ્રેન્ડલીની જે રજૂઆત માટે આગળ આવ્યા છે તે અમને પસંદ આવી છે કારણ કે ભારતની જનતા જ અમને પ્રેમ આપે છે તો અમે અહીંયા શુટ કરવું પસંદ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *