Cli
જેમણે બરબાદ કરવાની કોશિશ કરી હતી એમનું જ કરિયર સુનિલ શેટ્ટીએ બચાવ્યું હતું, જાણો કંઈ રીતે...

જેમણે બરબાદ કરવાની કોશિશ કરી હતી એમનું જ કરિયર સુનિલ શેટ્ટીએ બચાવ્યું હતું, જાણો કંઈ રીતે…

Bollywood/Entertainment Story

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા સુનીલ શેટ્ટીને અન્ના નામે પણ બોલાવવામાં આવે છે કારણ કે અન્નાનો મતલબ થાય છે મોટો ભાઈ કારણ કે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કલાકારોના ફિલ્મ કેરિયરને બચાવવાના હંમેશા એક મોટાભાઈ તરીકે પ્રયત્નો કર્યા છે અને એમના કારણેજ ઘણા બધા સિતારાઓ સુપર સ્ટાર બની ચૂક્યા છે.

તેમની તાજેતરમાં ઉંમર 60 વર્ષની છે પરંતુ તે આજે પણ ફિટ જોવા મળે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમને 30 વર્ષ વિતાવ્યા છે અને આ દરમિયાન તેમને ખૂબ નામ અને લોકપ્રિયતા પણ પ્રાપ્ત કરી છે બોલીવુડમાં 1992 માં પ્રથમ ફિલ્મ બલવાનથી એમને ડેબ્યુ કર્યો હતો ત્યારબાદ એમને ફરી પાછું વળી જોયું નથી ફિલ્મી કેરિયરમાં ઘણા બધા.

કલાકારોએ એમને બદનામ બેઇજ્જત કરવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ સુનીલ શેટ્ટી એ ક્યારે દિલ પર ના લીધું એમને સર્ઘષમય જીવન જોયેલું હતું એમના પિતા 1943 માં જે હોટલમા વેઇટર માં કામ કરતા હતા તે બિઝનેસ મહેનત અને કાબીલીયત થી હોટલ જ નહીં પણ આખી ઈમારત સુનીલ શેટ્ટી એ ખરીદી લીધી જ્યારે ફિલ્મ બલવાન.

સુનીલ શેટ્ટી ને આપવામાં આવી ત્યારે અભિનેતા દિપક તીજોરી એ ક્લેમ કર્યો કે આ ફિલ્મ મારા માટે હતી પણ પૈસાને પાવરના જોરે સુનીલ શેટ્ટી એ પડાવી લીધી ત્યારે અનિલ કપુરે પણ સુનિલ શેટ્ટી નો મજાક કરતા કહ્યું કે કોઈ પણ આવીને ફિલ્મ માં અભિનેતા બની જાય છે પરંતુ આ વાતો મનમાં ના લેતા બલવાન ફિલ્મ માં શ્રેષ્ઠ અભિનય કરી.

સુનીલ શેટ્ટી એ પોતાનું નામ બનાવ્યું જે ફિલ્મ સુપરહિટ રહી હતી 1993 માં વક્ત હમારા હૈ મોહરા જેવી ફિલ્મોમાં અક્ષય કુમાર સાથે અભિનય કર્યો પરંતુ અક્ષય કુમાર ચાલાકી વાપરીને એમના ઘણા સીન ફિલ્મમાંથી કપાવી દીધા હતા જેના કારણે સુનિલ શેટ્ટી એમની સાથે ફરી અભિનય ના કરવાનું નક્કી કર્યું આ બાદ ઘણી.

હીટ ફિલ્મો બાદ માનસિક ચિંતા ને લીધે થોડી 1995 મા ફ્લોપ ફિલ્મો પણ આપી કારણકે આ દરમિયાન બોલીવુડ ના ઘણા સ્ટારો એ એમના અભિનય ને ડાન્સ સ્કિલ નેલઈ ને મજાક પણ ઉડાવ્યો હતો અને જણાવતા હતા કે કોઈપણ રેસલર આવીને ફિલ્મોમાં અભિનેતા બની જાય છે સુનીલ શેટ્ટી ફરી ઉત્સાહમાં આવ્યા.

આ દરમિયાન અક્ષય કુમાર અને રવીના ટંડનનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું રવીના ટંડન અક્ષય કુમાર સાથે બ્રેક અપ બાદ મુશ્કેલી માં હતી આ સમયે સુનીલ શેટ્ટી એ એમનુ કેરીયર બચાવી ફિલ્મ રક્ષક થી એમની બોલીવુડ માં ફરી એન્ટ્રી કરાવી હતી જે પછી રવિના ટંડન ને ઘણી ફિલ્મોમાં.

કામ મળ્યું એમને પોતાનું પ્રોડક્શન પોપકોર્ન મોહન પિક્ચર નામની પોતાની કંપની નું એલાન કરી પ્રથમ પોતાના ફેવરિટ અભિનેતા સની દેઓલની ખેલ ફિલ્મ પ્રોડક્શન ની શરૂઆત કરી ત્યારે બાદ અભિનેતા ગોવીંદાને ભાગમભાગ માં પોતાનો રોલ આપી ને ફિલ્મ કેરિયર માં સહાયતા કરી એમની.

શરુઆત માં ટીકા કરનારા વિશે પણ ક્યારેય સુનીલ શેટ્ટી એ બયાન આપ્યું નહીં તેઓ એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ સફળતા મેળવી અને અક્ષય સાથે પણ સુલેહ કરી હેરાફેરી ધડકન જેવી ફિલ્મો માં શ્રેષ્ઠ અભિનય કર્યો વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *