બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી બોયકોટ ને લઇને ચર્ચાઓમાં છવાયા છે થોડા સમય પહેલા પુત્રી અથીયા શેટ્ટી સાથે સુનીલ શેટ્ટી એ મુબંઈ કાર અકસ્માત માં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા ભારતીય ક્રિકેટર રિષભ પંત ની મુલાકાત લીધી હતી જે બાદ સુનીલ શેટ્ટી હેડલાઇન માં આવ્યા હતા એ વચ્ચે મુંબઈ.
આવેલા ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહારાજ ની મુલાકાતે સુનીલ શેટ્ટી પહોંચ્યા હતા યોગીજી ના નેતૃત્વ માં બોલીવુડ ફિલ્મ કલાકારો પ્રોડ્યુસરો અને ડીરેક્ટરો ની એક મીટીંગ યોજવામાં આવી હતી જેમાં સુનીલ શેટ્ટી એ યોગીજી પાસે પોતાની રજુઆત મુકી હતી સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે ટ્વીટર.
પર જે બોયકોટ નો ટ્રેડ ચાલી રહ્યો છે એ જો કોઈ રોકી શકે તો યોગીજી આપ છો એનાથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણુ નુકસાન પહોંચી રહ્યું છે લોકોના મનમાં એક ગ્રંથી બંધાઈ ચુકી છે કે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માત્ર ખરાબ ફિલ્મો જ રજુ કરે છે પરંતુ અમે ઘણી સારી ફિલ્મો અને સારા કામ પણ કરેલા છ.
મેં બોર્ડર જેવી ઘણી બધી ફિલ્મોમાં દેશને સારો સંદેશ પણ આપ્યો છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખરાબ માણસો હોય તો સારા પણ હોઈ શકે આપણા પરીવારમાં એક સરખા માણસો હોતા નથી એમ દરેક ક્ષેત્રમા સારા ખરાબ પાસા પણ હોઈ શકે એ અમુક ખોટા માણસો થી બોલીવુડ.
બોયકોટ નો ટ્રેડ ચલાવવો યોગ્ય નથી બોયકોટ કરતા લોકોને સમજાવવાની જરુર છે બોયકોટ બોલીવુડ નો ના કરવો જોઈએ બોયકોટ ગેગં વિરુદ્ધ તેમને એક વિડીઓ પણ શેર કર્યો છે જે ટ્વીટર પર ખુબ વાઈરલ થયો છે જેમાં સુનીલ શેટ્ટી બોયકોટ બોલીવુડ હેસટેગ બંધ કરવાની અપીલ કરી રહ્યા છે.