હમણાં સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીની ફિલ્મ તડપ રિલીઝ થઈ ફિલ્મએ બોક્સ ઓફિસમાં સારું કલેક્શન કર્યું ફિલ્મમાં અહાન સાથે તારા સુતરીયા પણ જોવા મળી હતી ફિલ્મ બાદ અહાનના ઘણા ચાહકો બની ગયા પહેલી ફિલ્મ માંજ અહાનને ઘણી યુવતીઓ પસંદ કરવા લાગી જેમાં બોલીવુડની કેટલીક અભેનેત્રીઓ પણ છે.
આજે આપણે એ અભેનેત્રીઓની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ અહાનને પસંદ કરવા લાગી છે અને લગ્ન પણ કરવા ઈચ્છે જેમાં પહેલું નામ છે તાનિયા શ્રોફ જેઓ એક ફેશન ડિઝાઈનર છે જેઓ આમ તો લાંબા સમયથી અહાનની ગર્લફ્રેન્ડ છે પરંતુ ફિલ્મ સારી થયા બાદ તેઓ બહુ નજીક જોવા મળે છે તેઓ અહાન જોડે લગ્ન કરવા માંગે છે.
બીજા નંબરની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરછે આ પણ તડપ ફિલ્મથી ફેમસ થયેલ અહાનથી લગ્ન કરવા માંગે છે કારણ કે તેઓ ઘણા સમયથી પસંદ કરે છે નંબર ત્રણ પર છે સારા અલી ખાન જેઓ અત્યારે પોતાની અતરંગી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે તેઓ પણ તડપ ફિલ્મ સફળ બાદ અહાનથી લગ્ન કરવા ઈચ્છે છે.
લિસ્ટમાં ચોથા નંબરમાં છે તમન્ના ભાટિયા જેઓ સાઉથ ઇન્ડસ્ટ્રીઝની કેટલીયે ફિલ્મોમાં અભિનય કરીને ખુબજ લોકપ્રિય છે તમન્ના પણ અહાન શેટ્ટીની ચાહક બની ગઈ છે તેઓ પણ ફિલ્મ તડપ સારી ચાલ્યા બાદ અહાનને પસંદ કરવા લાગી છે મિત્રો અહીં અહાન શેટ્ટી પોતાની પ્રથમ ફિલ્મ થીજ સારી લોકપ્રિયતા મેળવી છે.