નહી ચલેગી નહી ચલેગી નહી ચલેગી નહી બનાસકાંઠામાં અતિવૃષ્ટિને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાવી અનેક ગામડાઓ 20 25 દિવસ સુધી પાણીમાં અને હજુ પણ એ ગામના લોકોને કોઈ વળતર નથી મળ્યું એ ખેડૂતોને જેટલું નુકસાન થયું છે એ જે સામાન્ય લોકો છે એ બધાને જેટલું નુકસાન થયું છે એમને વળતર નથી મળ્યું આ મુદ્દે હવે વિપક્ષ આક્રમક છે.
બનાસકાંઠામાં ગુલાબસિંહ રાજપૂતથી લઈને કોંગ્રેસના નેતાઓએ ગઈ કાલે ખેડૂત અધિકાર યાત્રા પદયાત્રા કરી અને પછી પ્રાંત અધિકારીને મળવા માટે ગયા જ્યારે કચેરીએ પહોંચ્યા ત્યારે અધિકારી સાથે ગુલાબસિંહ રાજપૂત વાત કરતા હોય એમને ખખડાવતા હોય સવાલ કરતા હોય એવા વિડીયો પણ સામે આવ્યા સાથે જ એ ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ જે વર્ણવી રહ્યા છે એ ખૂબ ભયાનક છે. 25 25 દિવસ થઈ જાય
છતાં પણ સુઈગામ અને એની આસપાસના જેટલા પણ ગામડાઓ છે ત્યાં ખેડૂતો પાણીમાં છે. હજુ પણ અનેક ગામડાઓ એવા છે કે જ્યાંથી પાણીનો નિકાલ જ નથી થયો. 25 દિવસ પછી પણ કોઈ જોવા ન આવે વળતર ના આપે તો સરકારના જે પ્રશ્નો સરકારે જે કર્યા હતા
કે અમે આટલા દિવસમાં આ કામગીરી કરીશું સીએમથી લઈને બધા જ નેતાઓ ત્યાં ગયા હતા એ બધાએ જે વાયદા કર્યા હતા એ વાયદા ત્યાંના ત્યાં છે સુઈગામ અને બનાસકાંઠાના જેટલા પણપૂરગ્રસ્થ વિસ્તારના લોકો હતા એ બધાની સમસ્યાઓ અત્યારે પણ એટલી જ છે
બસ પ્રશ્ન એ છે કે એની એટલી ચર્ચા નથી થઈ રહી ગઈકાલે ખેડૂતો બહુ જ આક્રમક રીતના યાત્રા યાત્રા કરી અને ત્યાં કચેરીએ પહોંચ્યા હતા ત્યાં શું થયું થયું ગુલાબસિંહ રાજપૂત અધિકારીઓને શું પૂછ્યું તે જુઓ જય કિસાન જય જવાન જય કિસાન ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો ખેડુતોને ન્યાય આપો એક મહિનો થયો હોય
આપ ફોર્મ આપણે અહિયા જમા કરાવાનું છે ત્યાં એની નિશિત ફોમ લેવાની એટલે કોઈ ઉતાવળ ના કરતા અને હોજ પડે પણ દરેકે પોતાનું ફોર્મ જમા કરીને પછી અહિયા તાલુકા ખેતીવાડી અધિકારી આ સહી સિક્કા સાથે રિસીપ્ટ કાપી આપણે જોઈએ લેવાની અને જેના ફોર્મ ભેગા હોય તોય બરોબર છે અને છૂટા હોય તો પણ બધા પોતાના ફોર્મ જમા કરાવીને રસીપી લેવાની નહી ચલેગી નહી