દેશમાં લગ્નના નામે છેતરપિંડીના ઘણા કિસ્સા સામે આવે છે જેમાંથી આ મામલે રાજસ્થાન પ્રથમ આવે છે લોકો વિચાર્યા વગર આ લૂંટારુ ટોળકીના હાથમાં ફસાઈ જાય છે જયારે એમની સાથે ઘટના બને ત્યારે ખબર પડે છે પરંતુ થયા પછી પસ્તાવા સિવાય બીજો કોઈ ઉપાય હોતો નથી.
આવોજ એક કિસ્સો જેલસમેરમાંથી સામે આવ્યો છે યુવતીએ લગ્ન કર્યા બાદ સાત દિવસ સુધી તેના પતિ સાથે શારીરિક સબંધ બાંધ્યો ન હતો યુવતી પતિને રોજ બહાના બનાવવા લાગી પરંતુ આઠમા દિવસે યુવતી પતિ જોડે દાવ રમી ગઈ તો આવો જાણીએ યુવતીએ સાત દિવસ સુધી કઈ શરમજનક ઘટના તેના પતિ જોડે કરી
જેલમેરના ભણીયાના પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાશી બાબુરામના લગ્ન લગભગ સાત દિવસ પહેલા થયા હતા તેમણે જણાવ્યું કાણાસર ગામના રહેવાશી જગમાલ સિંહએ લગ્ન જોધપુરના આર્ય મંદિરમાં પોતાની ઓળખીતી યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા લગ્ન માટે તેમણે 6 લાખ રૂપિયા પણ આપ્યા હતા.
પીડિત યુવકે જણાવ્યું કે યુવતી સાથે લગ્ન કર્યા બાદ પત્નીને લઈને પોતાના ગામ આવ્યો હતો જયારે રાતે નજીક ગયો ત્યારે તેને દૂર રહેવા કહ્યું પરંતુ પાછળથી ખબર પડી કે છેતરાઈ ગયો છું યુવતી લગ્ન કરાવનાર જગમાલ સાથે ભાગી ગઈ હતી આ મામલે યુવકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને જણાવ્યો દલાલ યુવકની શોધખોળ ચાલુ છે.