આ વર્ષમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર રિષભ પંત વચ્ચે નો વિવાદ રોકાવાનું નામ નથી લેતો આ વિવાદને વધારે વેગ આપનાર બિજુ કોઈ નહીં પણ ઉર્વશી પોતેજ છે ભારતીય ક્રિકેટરો રીષભ પંતનો જન્મદિવસ હતો બધાએ ખુબ સેલીબ્રેટ કર્યું ચાહકોએ શુભેચ્છાઓ આપી આ વચ્ચે ઉર્વશી રૌતેલાએ.
પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર થી એક વિડીઓ પોસ્ટ કર્યો હતો જેમાં હોટ ડ્રેસમા ઉર્વશી ફ્લાઈગ કિશ આપી રહી હતી માદક અદાઓ અને આખંના ઈસારા રીષભ પંત ઉપરજ દેખાતા જણાતા હતા જોકે એને પોતાના વિડીઓ કેપ્સનમા કાંઈ ઉલ્લેખ નહોતો પરંતુ લોકો સમજી ગયા હતા કારણ કે થોડા સમય પહેલા.
પણ ભારતીય ક્રિકેટર રિષભ પંત સાથે સોશિયલ મીડિયામાં ખૂબ ટકરાવ મા જોવા મળ્યો હતો એને કહ્યું હતુંકે હું ક્રિકેટ જોવી પસંદ નથી કરતી ત્યારબાદએ બે મેચોમાં ક્રિકેટ જોઇતી નજર આવી ત્યારબાદ એને રિષભ પંત પર નિશાનો સાધતા આર પી છોટુ ભૈયા પણ કહ્યું હતું રિષભ પંતે પણ એને કહ્યું હતું.
કે મારો પીછો છોડી દે ઉર્વશી રૌતેલાએ એક મીડિયા ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે જ્યારે મીડિયા કર્મીએ એને પૂછ્યું હતું કે તમે આરપી એટલે કે રિષભ પંથ ને કોઈ મેસેજ આપવા માંગો છો એ સમયે ઉર્વશી એ કહ્યું હતું સોરી સોરી મારાથી કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો પછી ફરીને કહ્યું કે.
મેં રિષભ પંત ની માફી નથી માગી કોઈએ ખોટી અફવાઓ ના ફેલાવી મેં મારા ચાહકો અને ફ્રેન્ડ્સ ની માફી માગી છે ત્યારે રિષભએ એને બહેન કહી પીછો છોડીદે પણ કહ્યું હતું આ વિવાદો વચ્ચે એવુ પણ સુત્રો અનુસાર જાણવા મળ્યું હતું કે ઉર્વશી અને રીષભ વચ્ચે પહેલા પ્રેમ સંબંધો રહેલા હતા.
પરંતુ એ હજુ સામે આવ્યું નથી ક્રિકેટર રિષભ પંત ના જન્મ દિવસ પર આ હરકત કરીને પાછો વિવાદ ઉર્વશી એ ઉભો કર્યો છે હવે રીષભ શું જવાબ આપેછે એ જોવું રહ્યું વાચકમિત્રો આપનો શું અભિપ્રાય છે આ બંને એ વિવાદ કર્યા કરતા શું લગ્ન કરવા જોઈએ કે દુર રહેવું જોઈએ એ કોમેન્ટ થકી જરુર જણાવજો.