Cli

ભારતીય સિનેમા ઇન્ડસ્ટ્રીઝથી આવી દુઃખદ ખબર 46 વર્ષની નાની ઉંમરે દુનિયા છોડી…

Bollywood/Entertainment Breaking

ભારતીય સિનેમા જગતમાંથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે ખબર સાઉથની ચર્ચિત લોકપ્રિય સિંગર સંગીતા સજીથને લઈને આવી છે જણાવી દઈએ સંગીતા સજિથે સાઉથની મલયાલમ તમિલ તેલુગુ અને કન્નડ ભાષાઓમાં 200 થી વધુ ગીતો ગાનારા સાનિતાનું દુઃખદ નિધન થઈ ગયું છે સંગીતા એક ગંભીર.

બીમારીથી લાંબા સમયથી પીડિત હતી ગંભીર બિમારીના કારણે સંગીતાએ દુનિયાને અલવિદા કહી છે અને વાત તેના પ્રોફેશન કામની કરવામાં આવે તો જણાવી દઈએ આલા રે ગોવિંદા કાકા કોયલ સહિત સિંગર સંગીતાએ સાઉથની કેટલાય સુપરહિટ ગીતો આપ્યા હતા એક વાર તો એવું થયું હતું કે તમિલનાડુ.

સરકારનો પુસ્કાર સન્માન ચાલી રહ્યો હતો ત્યારે એ સમારોહમાં સંગીતા મંચ પર ગીત ગાઈ રહી હતી ત્યારની મંત્રી જય લલિતાને એ ગીત એટલું પસંદ આવ્યું હતું કે એમણે પોતાના ગળેથી સોનાનો હાર ઉતારીને સિંગર સંગીતા સજીથને આપી દીધો હતો સંગીતાએ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી છે સંગીતાની.

ઉંમર હજુ માત્ર 46 વર્ષ જ હતી એજ સિંગર જેને કાલ સુધી ખુબ ચર્ચાઓ હતી આજે એ સિંગર આ દુનિયામાં નથી કહેવાય છેને કે જિંદગીનો કોઈ ભરોસો નથી સંગીતાનું દુઃખ થતા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે હંમેશા સંગીતાની સાઉથ ઇન્ડસ્ટ્રીઝને ખોટ રહેશે સિંગરની આત્માને ઉપરવાળો શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *