Cli

અંતરિયાળ ગામની શાળાની વિદ્યાર્થિનીઓની નાસાની ‘ઉડાણ’

Uncategorized

આ વિદ્યાર્થીનીઓ મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારની નાની શાળામાંથી નાસાની લૅબ સુધીનો પ્રવાસ કરશે. મળો અદિતી અને શુભ્રાને…કૉમ્પ્યુટર નહોતું વાપર્યું છતાં નાસાની પરીક્ષા પાસ કરી અમેરિકાનો પ્રવાસ કરશે આ વિદ્યાર્થીની

અંતરિયાળ ગામની શાળાની વિદ્યાર્થિનીઓની નાસાની ‘ઉડાણ’ ..જેમણે નકોઈ દિવસ કૉમ્પ્યુટ નથી વાપર્યું પણ નાસાની આ પરીક્ષા પાસ કરીને સ્વપ્ન સાકાર કરશે. તેમની સાથે પુણેના અન્ય 26 વિદ્યાર્થીઓ પણ જલ્દી જ અમેરિકાનો પ્રવાસ કરવાના છે

મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારની નાની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ નાસાની લૅબનો પ્રવાસ કરશે.આ છોકરીઓએ કોઈ દિવસ કમ્પ્યૂટર પણ વાપર્યું નથી, પરંતુ નાસાની આ પરીક્ષા પાસ કરીને સ્વપ્ન સાકાર કરશે.તેમની સાથે પુણેના અન્ય 26 વિદ્યાર્થીઓ પણ ટૂંક સમયમાં અમેરિકાનો પ્રવાસ કરવાના છે.મળો આવી જ બે વિદ્યાર્થિની અદિતિ અને શુભ્રાને તથા તેમની પાસેથી પરીક્ષા અને વિદેશયાત્રા વિશે જાણો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *