તમને એક દ્રશ્ય બતાવીશ કદાચ તમારા આંખોના રૂવા આંખોમાં આંસુ આવી જશે અને તમારા રૂવાટા ઊભા થઈ જશે મિત્રો આ દ્રશ્ય હું તમને બતાવું છું એ બહુ ખૂબ આમાં એક પણ ઘાસનો કોઈ જગ્યાએ ટુકડો નથી હો મિત્રો તમે જો આ ગાય માતા બધી ભૂખી છે અને કોઈ જગ્યાએ અહયા ઘાસનો ટુકડો આ ગારો એટલો બધો છે તમે જોઈ રહ્યા હોય તો જોઓ આ ગારો અહીયા આટલો બધો છે આગળ ખૂબ ખરાબ હાલત છે ગાય માતાની >> આ દ્રશ્ય કોઈપણ માણસને હચમચાવી દે એવા છે આપણે જેને માતા કહીએ છીએ આપણે ઈશ્વર કરતાં પણ વધારે જેની પૂજા કરીએ છીએ એ ગાય માતાની ની આવી હાલત કેમ રખડતા ઢોળથી ખૂબ સમસ્યાઓ
થતી હતી અને પછી તરત જ એક્શન મોડમાં આવી અને બધી જ જગ્યાએ નગરપાલિકા અને એએમસીએ ભેગા થઈ અને જેટલી પણ ગાયો હતી એ ગાયો પકડવાની શરૂઆત કરી દીધી રખડતા ઢોર પકડવાની શરૂઆત કરી દીધી રસ્તા વચ્ચેના કુતરાઓ રખડતા ઢોર ગાય માતા આ બધા જ બધાને નળી રહ્યા હોય એવી રીતના એમને પકડવાની શરૂઆતો થઈ જાય છે પણ એ કેવી પરિસ્થિતિમાં રહે છે એ કોઈએ વિચાર્યું છે એટલે તમારા નગરપાલિકામાં આવી વી અને એ લોકો એને પકડી તો જાય છે પણ એને જ્યાં રાખે છે એની પરિસ્થિતિ ખૂબ દઈને હોય છે એટલે મહેસાણા અને મોડાસાની જેટલી ગાયો હતી એ ગાયો પકડી અને થોલ પાસેના એક જગ્યાએ જે ગૌશાળા છે
અને આમ તો પાંજરાપોળ છે ત્યાં રાખવામાં આવી અને ત્યાં એકસાથે જ્યારે આટલી બધી ગાયો જેની શ્રમતા પણ એટલી ગાયો રાખવાની ન હતી ત્યાં એકસાથે આટલી ગાયો ભરવામાં આવી એમને ના ખાવાનું આપવામાં આવે છે ના પીવાનું પાણી આપવામાં આવે છે અને ખૂબ દયનીય પરિસ્થિતિમાં એ ગાયોને રાખવામાં આવે છે. આપણે જેને માતા કહીએ છીએ આપણે એવું કહીએ છીએ કે બધા જ તત્વો એમાં છે ઈશ્વર કરતાં પણ વધારે આપણે ગાય માતામાં માનીએ છીએ એ ગાય માતાની આવી હાલત કેમ એના એના એના નામે વોટ લેવાના આવે ત્યારે તો બધા જ ભેગા થઈ જાય છે.
ગૌ રક્ષા માટે ગૌ હિત માટે બધા ભેગા થઈ જાય છે પણ ગાયોની આ જે હાલત છે એ જોવા માટે કોઈ આવે છે કોઈ તસ્તી લે છે? આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કિરણ દેસાઈ નામના માલધારીએ આ વિડીયો મૂક્યો છે. આની પહેલા પણ રખડતા ઢોરના મુદ્દે અનેક વાર એમને આવા વિડીયો બનાવ્યા છે એની સામે વિરોધ પ્રદર્શન કર્યા છે. જ્યારે થોલની આગળની એ પાંજરાપોળમાં એ ગયા રિયાલિટી ચેક બતાવવા માટે કે પાંજરા પોડોમાં ગાયની હાલત કેવી છે ત્યારે એમને જોયું એ ખૂબ કરૂણ હતું. સોશિયલ મીડિયા પર એમને જે લાઈવ કર્યું છે આખું તમને નહીં બતાવી શકીએ કારણ કે એ વિચલિત કરે એવા દ્રશ્ય છે પણ પ્રશ્ન એ આવે છે કે જે ગાયના નામે વોટ લેવા આવે છે જે
ગાયના નામે લડે છે જે ગાયના નામે સંસ્થાઓ ચલાવે છે એ આ બધી ગાયો માટે ક્યારે ચિંતા કરે છે ખરી રખડતા ઢોરથી બધાને તકલીફ હોય રખડતા ઢોરથી થતા અકસ્માત આપણે હજાર વાર બતાવીએ છીએ પણ આપણે એ વિચાર કર્યો કે એને જ્યારે પકડીને લઈ જવામાં આવે છે એના નામે સંસ્થાઓને પૈસા પહોંચે છે એટલે આ પાંજરાપોળ સુધી પૈસા પહોંચાડવામાં આવે છે એ માલધારી પાસેથી પણ એની ગાયના રોજના ચારા માટેના પૈસા લેવામાં આવે છે પણ એ ચારો ક્યારે પહોંચતો જ નથી. ગાય ખાધા વગર પાણી પીધા વગર ત્યાં ખૂબ કરુણ મૃત્યુ ગાયના થઈ રહ્યા છે અને એક સાથે એવા કીચડમાં ગાય જીવી રહી છે કે જોઈને આપણને ખરાબ ફીલ થાય. આપણે કામ તો ફટાફટ કરી દઈએ એટલે એએમસીની ગાડી તરત આવી જાય અને ગાયોને પકડી જાય પણ એમને રાખવા માટેની આપણી પાસે વ્યવસ્થા નથી. થોડા સમય પહેલા જ્યારે સ્ટ્રીટ ડોગ વિશેની વાત થઈ એટલે રખડતા જે કુતરાઓ છે એને શેલ્ટર આપવાની વાત હતી.
ત્યારે આખા દેશમાં એ મુદ્દો ખૂબ ચાલ્યો અને ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું ત્યારે પણ એ જ પ્રશ્ન હતો કે શું આપણે કુતરાઓને પકડીને જ્યારે શેલ્ટરમાં લઈ જશું આપણી પાસે એવી વ્યવસ્થા છે આપણી પાસે ગાય માટેની વ્યવસ્થા નથી આપણે એ માલધારીઓ પાસે એમની જમીન નથી રહેવા દીધી આપણે બધી જ જગ્યાએ એટલું બધું ડેવલોપ બધી વસ્તુ થઈ ગઈ છે કે ગાયોને જીવવા માટે હવે કોઈ જમીન બચી નથી અને એટલે રસ્તા પર આવે છે આપણે સ્વીકારવું પડશે એ રસ્તા પર આવે છે અકસ્માત થાય છે અકસ્માત થયા પછી બધા જ લોકો કમ્પ્લેન કરે છે પછી એ ગાયો પકડાય છે અને ગાયો પકડાયા પછી જે પરિસ્થિતિમાં રહે છે એ તમને કે મને કોઈને જોવું ન ગમે કિરણભાઈ જ્યારે એ પાંજરાપોળ ગયા ત્યારે એમણે શું જોયું સંક્ષિપ્તમાં જુઓ એ અને એ જગ્યામાં શું થઈ રહ્યું હતું કેટલી ગાયો હતી એ જુઓ >> વારે આવે છે.
ગાય માતા આપણને પોકાર કરી રહી હોય ત્યારે આપણે બધાનો ધર્મ બને છે કે આપણે સરકાર સુધી આ બધા મેસેજો પહોંચાડીએ અમારો ઉદ્દેશ્ય એ હોય છે કે ગાય માતાના કસાઈઓ જે ખુલેઆમ તો ફરી રહ્યા છે એને તો પકડતા નથી પણ આ કસાઈઓ છે ભાજપના કસાઈઓ મિત્રો આ હું ભાજપના કસાઈઓ ખાસ કહીશ તમને મિત્રો જો આ ગાય માતાની હાલત જોવો તમે કે આ ગાય માતાની હાલત તમે લોકો સુધી પહોંચાડજો મિત્રો મહેસાણા મહાનગરપાલિકા આપણા માલધારીઓની જે ગાયો પકડી લઈ જાય મ્યુનસિપલ કોર્પોરેશનો વાળા તે આ ગાયો પકડી લઈ જાય ને એમને રાખે નહી એ લોકો પોતે જાતે અને બીજી કોઈ પણ ગૌશાળામાં મોકલી દે અને ગૌશાળાની હાલત એટલી ખરાબ હોય કે આ ભાજપ વાળાને એટલી ફુરસાત તો ના હોય એના અધિકારીઓને કે ગાય માતાને ખવડાવે કે પીવડાવે કશું જોવાનું નહીં ખાલી એ એમની જવાબદારીમાંથી છટકી રહે છે મિત્રો તમારી જવાબદારી એવી બને છે કે સરકાર સુધી આ બધા મેસેજો પહોંચાડવાના એટલે વધુમાં વધુ આપણે લોકો શેર કરીએ હું તમને એક દ્રશ્ય બતાવીશ કદાચ તમારા આંખોના આંખોમાં આંસુ આવી જશે અને તમારા રૂવાટા ઊભા થઈ જશે મિત્રો આ દ્રશ્ય હું તમને બતાવું છું એ બહુ ખૂબ આમાં એક પણ ઘાસનો કોઈ જગ્યાએ ટુકડો નથી હો મિત્રો એક પણ જગ્યાએ ઘાસનો ટુકડો વધુમાં વધુ શેર કરજો લોકો સુધી તમારો ધર્મ એ બને છે કે અમે આ કામ કરી રહ્યા છીએ પણ તમે ઘરે
બેઠા બેઠા હજારો લોકો સુધી આ મેસેજ પહોંચાડો તમે જો આ ગાય માતા બધી ભૂખી છે અને કોઈ જગ્યાએ અહીયા ઘાસનો ટુકડો આવે આ ગારો એટલો બધો છે તમે જોઈ રહ્યા હોય તો જુઓ આ ગારો અહીંયા આટલો બધો છે આગળ ખૂબ ખરાબ હાલત છે ગાય માતાની તમે દ્રશ્ય જોવો તો તમારા દ્રશ્ય છે ને રૂવાટા ઊભા થઈ જવા દ્રશ્ય છે હું તમને એક દ્રશ્ય બતાવું છું એક મિનિટ તમને હું બતાવીશ કદાચ તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો આ ગાય માતા આપણે પોકાર કરી એલી મને ઘણા હતા એમથી મિત્રો હું ગાયો વાળાને મને કહેતા નતા પણ ઘણા બધા મિત્રો મને કહેતા હતા કે કિરણભાઈ આવું છે એટલે આપણે એવું કે પાંજરાપરા છે એની ઉપર ક્યાં એક્શન લઈએ ગાયો વાળાને અમુક ગાયો છોડી આલતા એટલે ગાયોવાળા આપણને કહેતા હતા ને ગાયોવાળા આપણી ઉપર નિર્દોષના ટોપલા ફોડે કે આ કિરણભાઈ અમારી ગાયો છોડાવવાનું બંધ કરે છે પણ કિરણભાઈ શું કરે આ ગાયોની દ્રશ્ય જોઈને તમારા રૂવાટા ઊભા ન થાય તો કિરણભાઈને તો ઊંઘ નથી આવતી કિરણભાઈએ તો બી એક વાત એને અલ્ટીમેટ આપ્યું ફોન કરીને કીધું કે આ ગાય માતા જે મળી રહી તમે વ્યવસ્થા સારી કરજો પછી હું રૂબરૂ આવીને મે એને કીધું કે ભાઈ તું સારી વ્યવસ્થા કર મિત્રો તો પણ એને સારી વ્યવસ્થા કરું છું
હવે તમને દ્રશ્ય બતાવ છું મિત્રો કે આ ગાયો રોજ મરેલી અહીયા મરે છે ગાયો તમે માલધારીઓની ગાયો પકડી જાવ તો તમારી જવાબદારી એવી બને નગરપાલિકાની કે તમે ના સાચી શકો તો પણ તમે કમ સે કમ એવી કહું સારા એવી પાંજરાપોળમાં આપો કે જ્યાં ગાય માતા સુરક્ષિત હોય તમે જુઓ મિત્રો આ ખાલી એક જ શડ છે આ આની અંદર 500 ગાયો છે ખાલી એક આ શડ છે આ શડ લગભગ 40ફૂટનો છે પેલો 20 30 30 ફૂટનો શેર છે હવે આ ગાય માતા જો આ ખાવાની હાલત જોવાની મિત્રો તમે તમારા દ્રશ્ય જોવ આ દ્રશ્ય જોયા પછી તમને એવું લાગે કે આ ખરેખર કેટલું વ્યાજબી છે.
આ આપણો ધર્મ આપણે બી ચૂકી રહે છે ક્યાંકને ક્યાંક આપણે આવી રીતે ખબર હોય ને આપણે ના બોલીએ ને તો આના પાપના ભાગીદાર આપણે બનીએ એટલે આ ગાયો જો આપણી સામુ જોઈ રહી છે કોક અમારી વારે આયો ગયા છે આપણે તો માલધારીઓ માટે થોડી આખરી શરમ ભરીને થોડી જાદ હતા પણ જો આ ગાય માતાના દ્રશ્ય જોવ મિત્રો તમે આ માણસને શું છોડવો જોઈએ એટલે આ દ્રશ્યો જોયા પછી તમને એવું થતું હોય કે અમે બોલીએ અમે અમે ઘણા વખત સંતો મહંતો ભુવાજીઓને ટાર્ગેટ કરીને બોલીએ છીએ કેમ કે એ લોકો સરકારના ખોળામાં બેહયા છે.
ગાયો મરી ગયા છે ત્રણ ચાર દિવસ ગાયો મરી ગઈ છે ત્યાં સુધી આ વ્યક્તિ તમે સમજી લો કે ગાયો મરી ગયા પછી આ વ્યક્તિ લેવા નથી આવતો તમે જુઓ ગાયોની હાલત જોઓ મિત્રો. હવે તમે આની પર શું તાત્કાલિક ધોરણે આપણે ફરિયાદ કરવી જોઈએ મિત્રો. તમે આ દ્રશ્યો જોઈ રહ્યા હોય તો તમારા રુવાટા ઉભા આની અંદર ઘાસ નથી. આ ગાળો તમે જોવ આ શું ધંધા માડ્યા ભઈએ આ ગૌશાળા નથી આ કસાઈ કપાલખાનું કહેવાય પેલા કસાઈ એક ઝાટકે ગાય માતાને મારે રોજ લોકો મારે છે કસાઈઓ તમે જોવ મિત્રો આ ગાય માતાની હાલત તમે જોવ મિત્રો આ દ્રશ્ય જોઈને પછી તમને એવું લાગતું હોય કે આ હું આ મારી રાજનીતિમાં અમે લોકો જે કરી રહ્યા છે ગાય માતા માટે અવાજ ઉઠાવી રહ્યા છે આમાં શું ગુનો કરી રહ્યા છે જોઓ આ ગાય માતાની હાલત જો તમે મિત્રો તમે આ ગાય માતા બચારી હવી નહી શકતી બચારી.