દેશભરમાંથી ગુ નાખોરીના અવનવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે એવી જ એક ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી સામે આવી છે જેમાં બે સગીર વયના છોકરાઓને ચોરીના આરોપમાં નિર્દયતાથી માર મા!રવામાં આવ્યો હતો લોકોએ બંને છોકરાઓને મોબાઈલ ચોર ના આરોપથી પકડ્યા હતા અને લોડિંગ રીક્ષાની.
સાથે બાંધીને ઢસેડ્યા હતા સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બંને છોકરાઓને હોસ્પિટલ મોકલી દીધા હતા સમગ્ર ઘટના ઇંદોર શહેર ના ચોઈથરામ શાકબજાર માંથી સામે આવી છે જેમાં બે છોકરાઓ સાથે તાલીબાની અંદાજમા મા રપીટ કરતા લોકોનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
આ ઘટના સામે આવતા જ પોલીસે તપાસ હાથ ધરી દિધી છે પ્રાપ્ત માહિતી અનુસાર ચોઈશરામ શાકમાર્કેટમાં આબે છોકરાઓ એક વાહન માંથી કાંઈક સામાન કાઢી રહ્યા હતા આ દરમિયાન ચાલોકે આ બંને છોકરાઓને જોઈ લીધા હતા અને તેમને મારવા લાગ્યા હતા ત્યારે આજુબાજુના લોકોએ પણ એકત્ર થઈને આ બંને.
છોકરાઓને ખૂબ જ મા!ર મારીને વાહન સાથે બાંધી ને ઢસેડ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ને હોસ્પિટલમા બંને છોકરો ને સારવાર હેઠળ ખસેડી ને ઘટના ની તપાસ હાથ ધરી હતી અને જે પર આરોપીઓ હતા એમના પર ગુ!નો નોંધી ને કાર્યવાહી હાથ ધરી હતી.