અત્યારે ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી હિટ અને લોકપ્રિય ડાયરેક્ટર હોય યો તેઓ એસેએસ રાજા મૌલી છે કહેવાય છેકે સાઉથના આ ડાયરેક્ટરની દરેક ફિલ્મો સો ટકા હિટજ જાય છે તેઓ એમની ફિલ્મમાં પુરે પૂરું મન લગાવીને કામ કરે છે અને એમની એજ ફિલ્મો બોક્સઓફીસના તમામ રેકોર્ડ તોડે છે.
એમની ફિલ્મ દેશમાં સૌથી વધુ કમાણી કરનાર બાહુબલીથી પણ હિટ હમણાં ફિલ્મ RRR આપી જે ફિલ્મે અત્યાર સુધી 1000 કરોડથી વધુની કમાણી કરી ચૂક્યું છે એવામાં હવે એસએસ રાજા મૌલી એક મોંઘી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેમાં સાઉથના દિગ્ગ્જ એક્ટર મહેશ બાબુ એક જંગલ આધારિત ફિલ્મમાં જોવા મળશે.
એસએસ રાજા મૌલી સૌથી પહેલા જંગલ એડવેન્ચર ફિલ્મ આવી રહી છે જણાવી દઈએ તે ફિલ્મની કેટેગરી બતાવાઈ રહી છે ફિલ્મનું નામક કંઈક ssmb29 બતાવાઈ રહ્યું છે ફિલ્મનું બજેટ 400 કરોડથી વધુ બતાવાઈ રહ્યું છે જેના બાદ એક રિપોર્ટ મુજબ રાજા મૌલી મહેશ સાથે એક વેબસીરીઝમાં પણ સાથે કામ કરશે.