Cli
સિમ્પલ અને કડક લુકમાં સ્પોટ થઈ રશ્મિ દેસાઈ, જોઈ ફેન્સ પણ પીગળી ગયા...

સિમ્પલ અને કડક લુકમાં સ્પોટ થઈ રશ્મિ દેસાઈ, જોઈ ફેન્સ પણ પીગળી ગયા…

Bollywood/Entertainment Breaking

ટીવી અભિનેત્રી રશ્મી દેસાઈ અવાર નવાર પોતાની ખૂબસૂરત તસવીરો અને દિલકશ અદાઓ થી સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી રહે છે અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે ખુબ કનેક્ટેડ કરે છે તે પોતાની બોલ્ડનેશ માટે ખુબ ફેમસ છે બ્રી ગ્રેડ ફિલ્મો થી પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરનાર.

ટીવી શો ઉતરણમા તપસ્યા ઠાકુર ના કિરદાર માં ખુબ લોકપ્રિય બની આને ચાહકોમાં છવાઈ ગઈ રશ્મી ને ગ્લેમર ડ્રેસીસ લુક માં ફેન્સ ખુબ પસંદ કરે છે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર રશ્મી લાઈટ ગ્રીન બ્રેઝ ટ્રેક શુટમા સ્પોટ થઈ હતી આ દરમિયાન ટ્રેક શુટ ના આઉટફીટ માં તે ખુબ જ હોટ અને સુંદર લાગી રહી હતી.

તેના મદમસ્ત યૌવનના ઉભાર થી ચાહકોને ઘાયલ કરી રહી હતી આ દરમિયાન તે પેપરાજી ને બોલ્ડ અદાઓ સાથે સુદંર પોઝ આપી રહી હતી રશ્મી દેસાઈ પોતાના બોલ્ડ લુક આપે ડાન્સ વિડીયો ને ઈન્સ્ટ્રાગ્રામ પર પણ ખુબ શેર કરે છે તેના લાખો ફેન ફોલોવર તેની હર અદાઓ પર પ્રેમ વરસાવતા રહે છે.

તેને પોતાના દમદાર અભિનય થકી બે ટેલીવીઝન એકાડમી પુરસ્કાર સાથે ઘણા અભિનય ફિલ્મી કેરિયર માં એવોર્ડ પ્રાપ્ત કર્યા છે પોતાની દિલકશ અને બોલ્ડ અદાઓ સાથે તે હંમેશા ચાહકોની વચ્ચે છવાયેલી જોવા મળે છે વાચંક મિત્રો સાથે રશ્મી દેસાઈ ના આ લુક પર શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *