શાકા લાકા બુમ બુમ અને આબરા કા ડાબરા માં ચાઈલ્ડ એક્ટર થી પોતાના અભિનય ની શરૂઆત કરનાર હંશીકા મોટવાની તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનેતા અલ્લુ અર્જુન સાથે 2007 માં ફિલ્મ દેશમુદુર થી ડેબ્યુ કરનાર અભિનેત્રી એ પોતાના ફિલ્મી કેરિયર માં ખુબ સફળતા મેળવી અને તાજેતરમાં તે પોતાના લગ્ન ને લીધે ખુબ ચર્ચામાં છવાયેલી છે.
હંસિકા ને એક અરબપતિ બિઝનેસ સાથે પ્રેમ થયો છે તાજેતરમાં એરપોર્ટ પર તે પોતાના બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી નાઈટ કોસ્યુમ માં જ એરપોર્ટ પર જોવા મળેલી હંસિકા મોટવાની સાથે તેનો બોયફ્રેન્ડ સોહેલ કથોરીયા પણ હતો હંસીકાએ પેપરાજી સામે પોઝ આપ્યા પરંતુ એમની પાછડ આવેલા સોહેલ શરમાઈ રહ્યા હતા.
એ હસીને પોઝ આપ્યા વિના ચાલ્યા ગયા સોહેલ કથોરીયા એક પ્રસિદ્ધ બિઝનેસમેન છે તેમનો બિઝનેસ વિશ્ર્વભરમાં ફેલાયેલો છે એમને હંસિકા સાથે પ્રેમ થયો અને દુબઈ માં તેમણે પ્રપોઝ કરતા હંસીકા સહમત થઈ અને અરબપતિ ને પોતાનો પતિ બનાવવા આવનાર ડીસેમ્બર 2 થી 4 તારીખમાં જયપુર કિલ્લામાં.
ભવ્ય આલીશાન લગ્ન યોજવામાં આવ્યા છે બંને ના પ્રેમ સંબંધો હવે પતિ પત્ની ના પવિત્ર બંધનમા બદલાવા જ ઈ રહ્યા છે એમના લગ્ન માં બોલિવૂડ સ્ટાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સાઉથ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી ના તમામ કલાકારો ને આમંત્રણ આપવામાં આવ્યું છે હંસીકા મોટવાની એ બોલિવૂડ માં ફિલ્મ અભિનેતા ગોવિંદા.
સાથે મની હૈતો હની હૈ સાથે ડેબ્યુ કર્યુ હતુ અનેક ટીવી સીરિયલ અને ફિલ્મો માં અભિનય કરનાર લોકપ્રિય અભિનેત્રી હંસીકા ના ખુબ ફેન ફોલોવરછે આ દિવસોમાં હંસીકા અને સોહેલ પોતાના લગ્ન ને યાદગાર બનાવવા ખરીદીમાં વ્યસ્ત જોવા મળેછે તે દરમિયાન તેઓ ખુબ જ ખુશ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.